________________
ભગવાન જ પૂરું પાડે છે. નહિ તો મારામાં શી શક્તિ ?
ચારિત્રામાં જયણા વગેરે માટે પ્રયત્નશીલ બનજો. રત્નત્રયી શુદ્ધ બનશે તો મન શુદ્ધ બનશે.
રત્નત્રયીની આરાધનામાં ઊજમાળ બનો તેવી આજના નવા વર્ષે શુભેચ્છા છે.
તમે અભિગ્રહ લેશો તો એ જ ઉત્કૃષ્ટ ગુરુ-દક્ષિણા થશે. અભિગ્રહ પૂરો થાય ત્યારે મને જરૂર જણાવજો. - સંગીતકાર : અશોક ગેમાવત आज नये वर्ष के दिन आशीर्वाद लेने आया हूं - खुद गाडी चला कर आया हूं । बहुत गीत बनाये है गुरुदेव के । आज जो मुझे पसंद है, वह बोलूंगा । जो जिनशासन के काज कर दिया, अर्पण जीवन सारा
નાપૂટૂરિઝી હમારા... फलोदी नगर में जन्म लिया है, पाबुदान का प्यारा । खम्मादेवी का प्यार मिला, अक्षय है आंखों का तारा । गुरु तीस वर्षकी वयमें बन गये, शासन का सितारा
कलापूर्णसूरिजी हमारा...
નિશ્ચય અને વ્યવહાર ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ધમાં ઉપદેશ્યા છે. તત્ત્વષ્ટિ/સ્વરૂપદૃષ્ટિ તે નિશ્ચય ધર્મ છે અને તે દૃષ્ટિ પ્રમાણે ભૂમિકાને યોગ્ય પ્રવૃત્તિ, આચારાદિ વ્યવહાર ધર્મ છે. બંને ધર્મ રથના બે પૈડા જેવા છે. રથ ચાલે ત્યારે બે પૈડા સાથે ચાલે છે.
૨૨૬
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪