________________
ભગવાતતો સહારો લઈને લડતારો
૨૧૨
1)
tap tes ]ps
આ. વદ-૧૩
૨૫-૧૦-૨૦૦૦, બુધવાર
હરિભદ્રસૂરિજીનો પ્રયત્ન ભગવાન પ્રત્યે બહુમાન પેદા કરાવવા માટેનો છે. ભગવાન પ્રત્યે બહુમાનભાવ જાગી ગયો તો આગળની ભૂમિકાઓ સ્વયં સુલભ બનતી જવાની.
સૈનિક, સેનાપતિ અને રાજાના બળથી નિર્ભય બનીને લડે છે. ભક્ત ગુરુ અને ભગવાનના બળથી નિર્ભય બનીને લડે છે. ભક્તને ભય કેવો ? ભગવાનનો સહારો લઈને લડનારો આજ સુધી કદી હાર્યો નથી.
કોઈપણ દુર્વિચાર આવે તે ગુરુને જણાવો, ભગવાનને જણાવો. ગુરુ પાસેથી ઉપાય મળતાં જ ભય ભાગી જશે.
અત્યારે ભલે દ્રવ્યથી દીક્ષા મળી ગઈ હોય, પણ
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪