________________
R
આ. વદ-૧૧ ૨૩-૧૦-૨૦૦૦, સોમવાર
ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે.
(૧૮) સરનાdi |
છે. ભગવાન કેટલાકને સૂર્ય જેવા પ્રકાશે, કેટલાકને દીપક જેવા પ્રકાશે. જેવી જેની યોગ્યતા.
વરસાદ સરખો જ પડે છે. તમારા મટકા પ્રમાણે જ તમે પાણી ભરી શકો. વરસાદ સરખો જ પડે છે. તમે ખેતરમાં જ વાવો તેને ઊગાડે : ઘઉં હોય કે બાજરી ! બાવળ હોય કે આંબા ! પાણીને કોઈ પક્ષપાત નથી. ભગવાનની વાણીને પણ કોઈ પક્ષપાત નથી. તમારી યોગ્યતા પ્રમાણે તે પરિણમે.
ભગવાનની વાણીથી શ્રી સંઘમાં શક્તિનો સંચાર થાય છે. આજે પણ એ શક્તિ કાર્ય કરી રહી છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા હોય, શક્તિરૂપે અહીં જ છે.
ભગવાન જ અભય
૨૦૪
*
*
*
*
*
*
* *
=
*
* કહે.