________________
કહ્યું, કલાપૂર્ણસૂરિએ
માતુશ્રી ભમીબેન દેઢિઆ
આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦૦૨, શુક્રવાર
ધવલના કાળા બેક ગ્રાઉન્ડમાં શ્રીપાળતી ધવલતા (શુભતા) ચમકે છે.
વ્યાખ્યાન.
- લંડન નિવાસી ગુલાબચંદભાઈ દ્વારા “હ્યું, ક્લાપૂર્ણસૂરિએ' પુસ્તકનું વિમોચન તથા મનફરા - નિવાસી માતુશ્રી ભમીબેન બી. દેઢિઆ દ્વારા લોકર્પણ-વિધિ.
૨ ચમત્કારથી નમસ્કાર તો બધે જ થાય, પણ શ્રીપાળના જીવનમાં ડગલે ને પગલે નમસ્કારથી ચમત્કારનું સર્જન થયું છે.
અહીં ધવલના હૃદયની કાળાશની અને શ્રીપાળના હૃદયની ધવલતાની પરાકાષ્ઠા જોવા મળે છે.
ખરેખર તો ધવલની અધમતાના કારણે શ્રીપાળની ઉત્તમતા વધુ શુભ્ર રૂપે ચમકે છે. અંધકારના કારણે પ્રકાશનો મહિમા છે. રાવણના કારણે રામનો મહિમા
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
ઝ
ઝ
=
=
=
=
=
=
=
=
=
= ૧૦૧