________________
'ऊससियं निससिअं, निच्छूढं खासिअं च छीअं च । निस्सिंघिअमणुसारं, अणक्खरं छेलिआईअं ॥'
- આવશ્યક નિ.ગા. ૨૦ આ ૩૫ અક્ષરો સ્થાપવા. ઈશારો વગેરે કરવા તે પણ અનક્ષર હોવા છતાં શ્રત જ છે. અનાહતની ધ્વનિમાં પણ ક્યાં અક્ષરો હોય છે ?
(૩) પરમાક્ષર વલય : , મ, મેં Éિ Ê તેં äિ द्ध आँ रैि य उ व ज्झाँ य साँ हूँ नमः ॥
આ ૨૧ અક્ષરો, નવકારનો અર્ક અહીં છે.
આમાં કેટલાય મંત્રાક્ષરો છે. જુઓ યોગશાસ્ત્રનો ૮મો પ્રકાશ. તેમાં કેટલાય મંત્રાક્ષરો મળશે.
(૪) અક્ષર વલય : “અ” થી લઈને “હ” સુધીના બાવન અક્ષરો.
(૬ – – – પૃષ્ટતર લેવા)
(૫) નિરક્ષર વલય = ધ્યાન-પરમ ધ્યાન સિવાયના બાવીસ ધ્યાન - ભેદોનું ચિંતન કરવું. કારણ કે ધ્યાન-પરમ ધ્યાન શુભાક્ષરમાં આવી ગયા.
(૬) સક્લીક્રણ પાંચ ભૂતાત્મક. અરિહંત-જલ, સિદ્ધ-તેજ, આચાર્ય-પૃથ્વી, ઉપાધ્યાય - વાયુ, સાધુ-આકાશ તત્ત્વ છે. (ક્ષિ-પ-ઓ-સ્વા-હા)
(૭) તીર્થક્ટ માતૃવલય : ૨૪ તીર્થંકર પોતાની માતાઓને પરસ્પર પ્રેમપૂર્વક જોવામાં મગ્ન હોય તેમ જોવા.
આજે પણ આવા પટ્ટો રાણકપુર, મોટા પોસીના, શંખેશ્વર વગેરે સ્થળે જોવા મળશે. આ ધ્યાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. માતાનું વાત્સલ્ય, ભગવાનનો માતા પ્રત્યે ભક્તિભાવ - આ બન્ને આમાંથી સમજવા જેવા છે. વાત્સલ્ય અને પૂજ્યભાવ આપણા જીવનમાં પેદા થવા જોઈએ, જેથી જગતની સાથેનો યોગ્ય સંબંધ જળવાઈ રહે. માત્ર ધ્યાનમાં ગયા તો જીવન શુષ્ક થઈ જશે. ધ્યાનમાં જગતના જીવો સાથેનો સંબંધ તોડવાનો નથી.
ભગવાનને જગતના જીવોને તારવાની જેટલી
કહે,
ઝ
*
*
*
*
*
*
* *
* * ૧૬૦