________________
હોય છે.
લબ્ધિ એક શક્તિ છે. એને પ્રગટાવનાર આવા ધ્યાન છે.
આ જયોતિ આપણામાં પણ પ્રગટે માટે ગણધરોએ લોગસ્સમાં છેલ્લે કહ્યું છે :
“ચંનિષ્ણન' (સમ્યગુ - દર્શન) “મક્સ મયિં પાયા' (સમ્યમ્ - જ્ઞાન) “સારવાર મીરા' (સમ્યફ - ચારિત્ર).
આવા સિદ્ધોનું ધ્યાન કરીએ તો કંઈક તેમની ઝલક આપણામાં પણ આવશે.
(૯) બિંદુ ધ્યાન : યોગશાસ્ત્રના ૮મા પ્રકાશ तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेत् वालाग्रसन्निभम् ।
क्षणमव्यक्तमीक्षेत, जगज्ज्योतिर्मयं ततः ॥ प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमन्तरुन्मीलति क्रमात् ॥
- યોગશાસ્ત્ર, ૮મો પ્રકાશ. જ્યોતિનું ધ્યાન ધરવાથી સંપૂર્ણ જગત જ્યોતિર્મય લાગે છે. તે વખતે અક્ષય જયોતિ પ્રગટે છે.
આગળ અરિહાણ સ્તોત્રમાં ષોડશાક્ષરી મંત્રનું ધ્યાન બિંદુપૂર્વકનું આવશે. એકેક અક્ષર ત્યાં ઝળહળતા જોવાના છે.
દ્રવ્યથી બિંદુ : પાણીનું ટીપું. ભાવથી કર્મનું બિંદુ ઝરે તે.
મંત્રોમાં બિંદુનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “નમો અરિહંતાણં” અહીં બિંદુ છે ને ?
‘વારું સંયુ' કેટલાક “ઓકાર બોલે છે, તે ખોટું છે.
‘વિહિત્નોમવંતિ સુદામાપુવંથા' આ ધ્યાનથી કર્મો ઢીલા બનીને ઝરી જાય.
મારવાડમાં ચોખ્ખું ઘી શિયાળામાં એટલું થીજી જાય કે હાથથી પણ ન ઊખડે. અગ્નિનો તાપ લાગતાં તે ઢીલું બને,
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૧૨૯