________________
*
**
Uત
*
f
A
આસો સુદ-૧ ૨૮-૯-૨૦00, ગુરુવાર
પ્રભુ - તીર્થના આપણે સૌ વાહક છીએ.
ભગવાનની દેશનાના પ્રભાવે તીર્થમાં એવી શક્તિ આવી જેથી તીર્થ ૨૧ હજાર વર્ષ ચાલશે. આપણે સૌ વાહક છીએ. મોટી માંડલીમાં દૂર રહેલા મહાત્માને વસ્તુ પહોંચાડવામાં જેમ આપણે વાહક બનીએ છીએ, તેમ અહીં પણ વાહક છીએ. ૨૧ હજારના સાત ભાગ કરીએ તો પહેલો ભાગ પૂરો થવા આવ્યો, હજુ ૬ ભાગ બાકી છે.
ભગવાન મોક્ષમાં ગયા એટલે તીર્થમાં પ્રભાવ ઓછો થઈ ગયો, એવું નથી. હું તો કહીશ : ઉલ્ટો તીર્થનો પ્રભાવ વધી ગયો.
ભગવાન પહેલા કર્મસહિત હતા. હવે કર્મ-મુકત બન્યા. કર્મ સહિતનો પ્રભાવ વધારે કે કર્મરહિતનો પ્રભાવ વધારે ?
અત્યારે પણ ભગવાનની
૬૮
*
*
*
*
*
*
*
*
*
*
* ?