________________
દીધી.
ગમે તેટલો સંગ્રહ કરો... મૃત્યુ સમયે કાંઈ સાથે નથી આવવાનું. એ તો આપણે જાણીએ છીએ ને ? કે માત્ર ગૃહસ્થોને કહેવા પૂરતું જ જાણીએ છીએ ?
છ ખંડના માલિક બ્રહ્મદત્ત અને સુભૂમ ચક્રવર્તીઓ પાસે અપાર સમૃદ્ધિ હોવા છતાં...મરીને નરકે ગયા છે. અઢળક સંપત્તિમાંનો એક પણ કણ સાથે લઈ જઈ શકયા નથી.
આ નજર સામે રાખી નિઃસ્પૃહ બનજો. ફક્કડ બનજો. તો સંયમ સાર્થક બનશે. નહિ તો અમારા મોટા ગુરુદેવ પૂ. જીતવિજયજી દાદાના શબ્દોમાં કહું તો ભરૂચના પાડા બનવું પડશે.
સુંદર રીતે સંયમ જીવન પાળતા હશો તો તમારા એક વાક્યથી હજારો જીવો પામી જશે, જીવનમાં કશું નહિ હોય તો તમારા વિદ્વત્તાપૂર્ણ પ્રવચનોથી કોઈ પામી જશે, એવા ભ્રમમાં રહેતા નહિ.
કુંદનમલજીએ મુંડારા (રાજાથાની ચાતુર્માસ માટે વિનંતી કરી.
પૂજ્યશ્રી : વર્તમાન જોગ. ચાતુર્માસ માટે તો કંઇ ન ધેવાય, પણ એ બાજુ આવશે ત્યારે તમારા ગામમાં આવવાનું જરૂર ધ્યાનમાં રાખીશું.
Pepal For Pepol [chennai] છે % સંસ્થ:
मद्रास के जन-जन के हृदयमें पू. कलापूर्णसूरि प्रतिष्ठित है । नये मंदिरमें पूज्यश्रीकी निश्रामें श्री चंदाप्रभुजी की जो शानदार प्रतिष्ठा हुई उसको कोई भूल नहीं सकता ।
પૂજ્યશ્રી ઃ જે હમારે મદ્રાસ છે પરિત હૈ / નહાઁ जहाँ हम होते है वहाँ-वहाँ मोके पर वे आ जाते હૈ / ઉના થાવ અનુમોદનીય |
૪૯૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ