________________
पूज्यश्री का आशीर्वाद ग्रहण करते हुए दीपचंद गाडी, साथ में ગુમા પટેલ, ધીરતા, મહીલપા આ જાગીર-૨૦૦
ન
અષાઢ સુદ ૪ ૧૬-૦૭-૧૯૯૯, શુક્રવાર
ખારા સમુદ્રમાં મીઠું પાણી મળી શકે ? શોધનારને મળી શકે. શૃંગી મત્સ્ય મીઠું પાણી મેળવી લે છે. આ કલિકાલમાં ઉત્તમ જીવન મળી શકે ? મેળવનારને મળી શકે. ઉત્તમ આચાર્ય, મુનિ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધા જ કળિયુગના ખારા સમુદ્રમાંથી ઉત્તમ જીવનરૂપ મીઠું પાણી પીનારા છે. વિષ પણ અમૃત બને તે આને કહેવાય.
મીઠું પાણી શી રીતે મેળવી શકાય ? એ કળા પ.પૂ. ઉપા. યશોવિજયજી મ. આપણને સૌને શીખવે છે.
મહાનિશીથમાં – આચાર્ય + રાજાનો વાર્તાલાપ. આચાર્ય : ‘ચક્ષુ કુશીલનું નામ પણ ન લેવાય.' રાજા : “કેમ ?'
આચાર્ય : “એનું નામ લેવાથી ભય ઉત્પન્ન થાય. ભોજન પણ ન મળે.'
રાજા : “મારે અખતરો કરવો છે.” આચાર્ય : “આવું નહિ કરતા.”
કહે
*
*
*
*
*
*
*
*
* ૩૦