________________
*
पूज्यश्री के दर्शनार्थ आतुर लोगों की भीड़, 1. SK સુરેન્દ્રનગર, હિ. ર૧--૨૦૦૦
દ્વિતીય જેઠ વદ ૧૪ ૧ ૨-૦૭-૧૯૯૯, રવિવાર
शान्ते मनसि ज्योतिः प्रकाशते, शान्तमात्मनः सहजम् ।
भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥ મન શાન્ત થાય છે ત્યારે આત્માનો સહજ શાન્ત પ્રકાશ પ્રગટે છે, અવિદ્યા ભસ્મીભૂત થઈ જાય છે, મોહનું અંધારું ટળી જાય છે.
- પૂ. ઉપા. યશોવિજયજી એ મહાપુરુષો જેટલી આપણી શક્તિ નથી કે આવા નવા ગ્રંથોનું સર્જન કરીએ. કમ સે કમ આપણે એ વાતોને જીવનમાં ઉતરવા તો પ્રયત્ન કરીએ.
જીવનભરની સાધનાનું ફળ “આત્માનુભવાધિકારમાં એમણે બતાવ્યું છે. આપણે એ જ ફળ થોડીવારમાં મેળવવા ચાહીએ છીએ. એમણે પણ પૂર્વના કોઈ જન્મોમાં સાધના કરી હશે ત્યારે આ જન્મમાં કંઈક ઝલક જોવા મળી હશે ?
૧ ૨૫, ૧૫૦, ૩પ૦ ગાથાના સ્તવનો, અમૃતવેલ સઝાય, ૧૮ પાપ સ્થાનક, ૮ દૃષ્ટિની સજઝાય વગેરે ગુજરાતીમાં પણ તેમણે અણમોલ ખજાનો આપ્યો છે. દરેક
૨૪
*
*
*
*
*
*
*
*
*
* *
* * કહે