________________
ક
CUTE
.
ભૂકંપ પછીનું મનફરા
- પંજારા અતિથિજવર - ગણિા કાનિવરિજળ -
ભૂકંપ પછી તરતના જ સમયમાં સાંતલપુર - આડીસરથી માંડી ભૂકંપના કેન્દ્રબિન્દુ ચોબારી - મનફરા સહિત ભુજ - લોડાઈ સુધીના સમગ્ર ભૂકંપ-ગ્રસ્ત કચ્છમાં વિહાર ફરી જાતે અહેવાલ મેળવીને પૂ. બંધુ-બેલડી દ્વારા તૈયાર થયેલું પુસ્તક એટલે ‘ભૂકંપમાં ભ્રમણ’.
ભલભલાના રૂંવાડા ખડા કરી દે તેવી સત્ય ઘટનાઓથી ભરપૂર આ પુસ્તક વાંચતાં આપનું હૃદય પણ બોલી ઊઠશે : सर्वं क्षणिकम् ।
સંપર્કઃ (૦૨૨) ૨૩૪૩૬૩૬૯, ૨૩૪૪૧૧૪૧