________________
वांकी तीर्थ प्रतिष्ठा, गुज. वै.व. ६, २०४५
પી. ના નામ.
-
દ્વિતીય જેઠ વદ ૮ ૦૬-૦૭-૧૯૯૯ મંગળવાર
- અનાદિકાળથી જે પ્રભુનો વિયોગ છે, એ પ્રભુનો જે સંયોગ કરી આપે તે યોગ છે. જે સ્વામી પર પ્રેમ હોય તેની વાત પર, તેની આજ્ઞા પર પણ પ્રેમ હોય જ. તે જ વચનયોગ છે. પ્રભુનો પ્રેમ પ્રીતિયોગ. અનન્ય નિષ્ઠા તે ભક્તિયોગ. આજ્ઞા-પાલન તે વચનયોગ અને પ્રભુ સાથે તન્મયતા તે અસંગયોગ છે. પ્રીતિયોગ પ્રારંભ છે. અસંગયોગ પરાકાષ્ઠા છે. માટે જ હું વારંવાર પ્રભુ સાથે પ્રીતિ કરવાનું કહું છું. “પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદ શું મારું આ પ્રિય સ્તવન આ જ વાત કહે છે. પ્રીતિયોગમાં પ્રવેશ થવો જ અઘરો છે. એકવાર તેમાં પ્રવેશ થઈ ગયા પછી આગળના યોગો બહુ અઘરા નથી. સંસારના પ્રેમને પ્રભુના પ્રેમમાં વાળવો, એ જ સૌથી કપરું કામ છે.
છે જેની જેની પાસેથી મેં પાઠ લીધા છે તે સૌને હું રોજ યાદ કરું છું. “ગુરુ અનિલવ' આ એક જ્ઞાનાચાર છે. પૂ. ઉપા. યશોવિજયજીએ હરસ્થળે ગુરુ પૂ. નયવિજયજી
૪
ગ્ન
–
*
*
*
*
*
*
*
*
* કહે