________________
આ અમારા જામનગરના પંડિતજી છે. જોવા આવ્યા છે : અમારા વિદ્યાર્થી કેમ છે ?
ભગવાન જ ચારિત્રાદિ આપનારા છે ને મોક્ષદાતા છે, એ વાત સિદ્ધર્ષિને હરિભદ્રસૂરિ રચિત લલિતવિસ્તરા દ્વારા સમજાઈ. આથી જ એમણે હરિભદ્રસૂરિને પોતાના ગુરુ માન્યા.
ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં તેમણે આ રીતે યાદ કર્યા છે :
'नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । __ मदर्थं निर्मिता येन, वृत्तिललितविस्तरा ॥'
તે હરિભદ્રસૂરિને નમસ્કાર હો, જેમણે જાણે મારા માટે લલિતવિસ્તરા ટીકા બનાવી.'
| છિદ્ર વિના મોતીમાં દોરો ન આવે તેમ અભિન્નગ્રંથિમાં ગુણો નથી આવતા. (સંસ્કૃતમાં દોરા માટે ‘TUT' શબ્દ પણ
તે બીજા માટે કદાચ ઉપયોગી બની શકે, પણ સ્વ માટે જરાય નહિ. તે ભેદો - પ્રભેદો બધા ગણાવી દેશે, પણ અંદર નહિ ઉતરે, તેનામાં વિષય પ્રતિભાસ જ્ઞાન જ હશે.
આત્મ પરિણતિમત્ જ્ઞાન ૪થા ગુણસ્થાનકથી ને તત્ત્વ સંવેદન જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનકથી હોય છે.
આજ્ઞાયોગ ગુરુ-લાઘવથી થાય છે. ગુરુ-લાઘવ વિજ્ઞાન છે. ગુર-લાઘવ એટલે નફો-નુકશાનીની વિચારણા.
વેપારી વેપારમાં નફો-નુકશાનીની વિચારણા કરે તેમ સંયમી પણ સંયમમાં નફો-નુકશાનીની વિચારણા કરે.
ઉત્સર્ગ કે અપવાદ બંનેમાં ફાયદાકારક હોય તેનો પ્રયોગ કરે.
ઉપદેશ-પદની ટીકામાં આ લખેલું છે. અધ્યાત્મ ગીતા :
મારા ૪૯ શ્લોકોમાં “અધ્યાત્મ'નું શબ્દચિત્રા પૂ. દેવચન્દ્રજીએ દોર્યું છે તે સાચે જ અદ્ભુત છે.
૫૦ વર્ષ પહેલા મેં આ ૪૯ શ્લોકો કંઠસ્થ કરેલા. રાજકોટ (વિ.સં. ૨૦૧૭)માં પહેલીવાર જોયું કે શ્રાવકો તેનો
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* *
પ૦૫