________________
વાવ છે.
મંત્રમાં વિજ્ઞાન છે (અનુભવ જ્ઞાન) શરીરનું પોષણ
શરીર બળ, પ્રાણબળ, વાકબળ, બુદ્ધિબળ - ચતુર્વિધ શક્તિ છે.
પ્રજા નવઃ પ્રવઃ | જેમાં પ્રચુર નવીનતા છે, નિત્ય નવું સર્જવાની ક્ષમતા છે, તે પ્રણવ છે. 'प्रतिक्षणं यन्नवतामुपैति, तदेव रूपं रमणीयतायाः ।'
- કાલિદાસ - એક અણમાં આખું સૌર જગત છે, તેમ નવકારના એકેક અક્ષરમાં બ્રહ્માંડ સમાવિષ્ટ છે. જપ દ્વારા વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું રહસ્યોદ્ઘાટન થાય છે.
નવકારનો જાપ, ભાવ-મનની શુદ્ધિ કરે. (લેશ્યા શુદ્ધિ) મંત્રમાં પ્રચંડ શુભ સંક્રામક – શક્તિ છે.
* નવકાર અંતરાત્મામાં જ્ઞાન-દીપક પ્રગટાવે છે.
૧૦૦૦ દીવા એક રૂમમાં પ્રગટે તો પ્રકાશ ૧૦૦૦ ગુણો થાય ને ? પણ પ્રકાશ સૌને સરખો મળે.
છે ભગવાન હૃદયમાં બે રીતે આવે : (૧) નેત્રથી - સ્થાપના - મૂર્તિ. (૨) શ્રોત્રથી - નામ - જાપ. રૂપમાં કૃતક દેવત્વ છે, મંત્રમાં અનાદિસિદ્ધ દેવત્વ છે. . 'अयं मे हस्तौ भगवान्, अयं मे भगवत्तरः । अयं मे विश्वभेषजः, अयं मे शिवाभिमर्शनः ॥' ૦ ૧ ૩mય પૃદયેત્
દૂષિત વાણી (ખાણી-પીણી) જેની હોય તેનામાં મંત્ર ચૈતન્ય પ્રગટે નહિ. વાણીમાં વિકાર ન આવે તે જુઓ.
- ૧OOO આરાધકોનો જાપ અશુભને ભસ્મીભૂત કરે, મંગળનો ધોધ વહેવડાવે, પ્રકૃતિને નમસ્કૃતિથી ભીંજવી નાખે.
સામૂહિક જાપમાં પ્રત્યેક આરાધકને ૧૦૦૦ ગણો પ્રકાશ મળે છે.
૧૪ રાજલોકમાં મનોવર્ગણાના પુગલો ફેલાવી દે.
પ૨૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*