________________
આસો વદ ૧૪ દીવાળી પર્વ : ભક્તામર પૂજન.
શશિકાન્તભાઈ :
ફૂલના ત્રણ ગુણ : ૧. કોમળતા : અહિંસા ૨. સુગંધ : સંયમ. ૩. નિર્લેપતા : તપ. - સમર્પણ ૬ પ્રકારે. ૧. આનુકૂલ્ય – સ્વીકાર. ૨. પ્રાતિકૂલ્ય - વર્જનમ્. ૩. સંરક્ષણ વિશ્વાસ. ૪. ભર્તૃત્વવરેણ્ય. ૫. કાર્પણ્ય (દૈન્યભાવ). ૬. આત્મનિવેદન. ગાથા ૧૦ :
સંસારનો નિયમ છે : ધનવાન પાસે માણસ ધનવાન બને. જ્ઞાની પાસે માણસ જ્ઞાની બને. વૈદ પાસે માણસ નીરોગી બને. તેમ ભગવાન્ ! તમારી પાસે હું તમારા જેવો ન બનું ? ભગવન્! સંસારના આ નિયમનું ઉલ્લંઘન થાય છે. ભગવદ્ ! આપ મને આપના જેવો બનાવો. “મૃત્યુનો વિચાર વૈરાગ્ય લાવે,
મોક્ષનો વિચાર મૈત્રી લાવે' - એમ પૂ.પં. ભદ્રંકરવિ. મ. ઘણીવાર કહેતા.
ગાથા ૧૧ : • પ્રભુ-દર્શન થાક ઉતારે. પ્રભુ-દર્શનથી બધા પ્રશ્નો વિલીન બને. દર્શન દેવદેવસ્ય... કેવું દર્શન...? સાત દર્શન : અણુ - જગત - તત્ત્વ – ધર્મ - કર્મ -
૫૧૪
*
*
*
*
*
*
*
*
* * કહે