________________
“રદર્શ' નામનું અજૈન સંન્યાસી પ્રત્યેકાનંદસ્વામી રચિત પુસ્તક પં. ભદ્રકવિ. એ મને આપેલું. જૈનેતરોએ પણ જપયોગ અંગે ઘણું લખ્યું છે. ઘણા રહસ્યો બતાવ્યા છે. તે એ પુસ્તકથી સમજાય છે.
૦ વર્ણમાતા : જ્ઞાનની જનની નવકાર માતા : પુણ્યની જનની અષ્ટપ્રવચન માતા : ધર્મની જનની ત્રિપદી માતા : ધ્યાનની જનની છે.
ચારે ય માતા મળીને આપણને પરમાત્માના ખોળામાં મૂકી દે.
માતાએ તૈયાર કરીને તમને પિતાને સોંપ્યા, પિતાએ શિક્ષકને સોપ્યા, પછી ગુરુને સોપ્યા, ગુરુએ ભગવાનને ને ભગવાને સર્વજીવોને સોંપ્યા.
આમ તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયા, તેના મૂળમાં માતા છે.
‘ભૂકંપમાં ભ્રમણ” પુસ્તક ખૂબ જ પરિશ્રમપૂર્વક તૈયાર કર્યું છે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
પુસ્તકમાં આપેલા ખૂબ જ હૃદયદ્રાવક પ્રસંગો ભલભલાને રડાવી દે તેવા છે.
- પં. ચન્દ્રજિતવિજય
ચેન્નઈ
‘ભૂકંપમાં ભ્રમણ' પુસ્તક બે દિવસમાં પૂરું કર્યું. કમાલ કરી છે આપે. પરિસ્થિતિ બહુ વિકટ થઈ છે. - કાન્તિલાલ ઘેલાભાઈ, લાકડીઆ
દાદર, મુંબઈ
૩૨૪
*
*
*
*
*
*
*
*
*
* *
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
* કહે.