________________
માર- ‘ મળતા #love 4. જાધાન મેનેજપાલક :
છે . . તું
. '
= =
बाएं से पू. विवेक वि., पू. कल्पतरुवि.,पू. किरण | पू. देवेन्द्रसूरिजी, पू. कलापूर्णविजयजी दि. २१-०१-१९६७
ભાદરવા વદ ૧ ૨૬-૦૯-૧૯૯૯, રવિવાર
• સાર્થવાહની, સંઘપતિની જવાબદારી સૌના યોગક્ષેમની છે, રસ્તામાં સુરક્ષા તથા જો ઈતી વસ્તુ મેળવી આપવાની જવાબદારી સંઘપતિની હોય છે.
મોક્ષનગરીમાં લઈ જવાની જવાબદારી ભગવાનની છે. આપણે સૌ યાત્રિક છીએ. ભગવાન સંઘપતિ (સાર્થવાહ) છે. આથી જ નચિંતામનિ ચેત્યવંદનમાં “સત્યવાદ' તરીકે ભગવાન સંબોધાયા છે.
ઘણા માનતા હોય છે : સાધ્વીજી નકામા છે. પણ સાધ્વીજી કેટલું કામ કરે છે, તે જાણો છો ? પૂ. હરિભદ્રસૂરિજીને તૈયાર કરનારા યાકિનીમહત્તરા સાધ્વીજી હતાં. આપણા પૂ. કનકસૂરિજીને તૈયાર કરનારા સા. આણંદશ્રીજી હતાં. એક સાધ્વીજી પણ કેટલું કામ કરી શકે છે ? તે કદી વિચાર્યું ? સાધ્વીજી પણ આટલું કરી શકે તો સાધુઓનું તો શું પૂછવું ?
કલકત્તામાં ૧OO૦ યુવકોની શિબિર ૫. કીર્તિચન્દ્રવિ.
*
*
*
*
*
*
*
*
*
*
* *
૨૯૦