________________
.
જો
: ૩.
बांए से किरण वि.- देवेन्द्रसरिजी-कलापण वि.-कर
. ૨૧-૦૬-૨૨૬૭, વરી ( 9)
ભાદરવા સુદ ૧૫ ૨૪-૦૯-૧૯૯૯, શનિવાર
. આગમાદિ ગ્રંથોનું પુનઃ પુનઃ વાંચન કરવાથી સંયમમાં શુદ્ધિ અને ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે.
- આહારનું પ્રમાણ સામાન્ય રીતે સાધુ માટે - ૩૨, સાધ્વી માટે - ૨૮ કોળીયા, પણ આ સૌને લાગુ ન પડે.
મન, વચન, કાયાના યોગો સીદાય નહિ, ક્ષુધા જેટલા પ્રમાણમાં શમી જાય, તેટલો આહાર સાધુ કરે.
વિગઈ વાપરવી હોય તે દિવસે તે માટેનો કાઉસ્સગ કરવાનો હોય છે. બાટલા ચડાવવા પડે, દવા લેવી પડે એવો તપ પણ ન થાય અને એટલું ભોજન પણ ન લેવાય.
નિહાર માટે ૧૦૨૪ ભાંગા બતાવ્યા છે, તેમાં એક ભાંગો શુદ્ધ છે. સંલોક, આપાત, સચિત્ત, અચિત્ત, અનાપાત, અસંલોક ઇત્યાદિ પદો વડે ૧૦૨૪ ભાંગા થાય છે.
Úડિલભૂમિ પોલાણવાળી ન હોવી જોઈએ. ત્રસાદિ જીવોથી યુક્ત ન જોઈએ, એનો અર્થ એ નથી કે સડક પર ગમે ત્યાં બેસી જવું. આથી તો શાસનની ભયંકર અપભ્રાજના થાય, બીજા
કહે છે
*
ઝાક
જ
-
-
-
* *
૨૯૩