________________
ધ્યાન ધ્યાનને શીખવે આ અભ્યાસ છે. પુનઃ પુનઃ કરાતી ક્રિયા અભ્યાસ છે. અભ્યાસના કારણે જ સરખા અભ્યાસવાળા ૧૪ પૂર્વીઓમાં પણ છઠ્ઠાણવડિઓ પડે છે, ચડ-ઉતર હોય છે.
- હું એવા વિચારનો કે કોઈપણ લખાણ શાસ્ત્રાધારિત જોઈએ. આધાર વિના કાંઈ લખવું જ નહિ.
મેં પહેલીવાર જ લેખ લખ્યો, અમરેન્દ્રવિ. એ કહ્યું : “આ તો માત્ર પાઠોનો સંગ્રહ થયો. લેખ તો મૌલિક જોઈએ.”
મને એ પદ્ધતિ પસંદ નહિ.
મહાન ટીકાકારોએ પણ આગમગ્રંથોમાં પોતાના તરફથી કોઈ સ્વતંત્ર અભિપ્રાય નથી આપ્યો, તો આપણે કોણ ?
ભગવાનની શરત છે : બીજા હોય તો હું તમારા હૃદયમાં ન આવું. ભગવાનને બોલાવવા હોયતો પુગલનો પ્રેમ છોડવો પડશે.
યા તો ભગવાન પસંદ કરો, યા તો પુગલાસક્તિ.
આ અમૃતવાણી જાણે સાક્ષાત ભગવાનની જ છે.
- સા. સત્તનિધિશ્રી
જોરાવરનગર
આપશ્રી બંને ભાઈઓએ આ પુસ્તક માટે મહેનત ઉઠાવી છે, તે ધન્યવાદને પાત્ર છે.
- સા. અમીવર્ષાશ્રી
અમદાવાદ
આ પુસ્તક મળતાં જીવનમાં કાંઈક ઉત્થાન થાય તેવી આશા રાખું છું.
- સા. અમીગિરાશ્રી
અમદાવાદ
૨૦૪
*
*
*
*
*
*
*
*
* * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * * કહે