________________
:
કે
લોક લાલ રક*
શ્રાવણ વદ ૧૪ ૦૮-૦૯-૧૯૯૯, બુધવાર
આપણા ઉપર એકેક પૂર્વાચાર્યનો ઉપકાર છે. જો એમણે શાસન ન ચલાવ્યું હોત તો ? સાંકળના દરેક અંકોડાની જેમ એકેકનો ઉપકાર છે.
૦ જેઓ પામ્યા છે તેઓ પ્રભુના પ્રેમથી જ પામ્યા છે. પ્રભુપ્રેમની ઝલક મેળવનારાઓએ પોતાની સંપૂર્ણ જાતને પ્રભુને સોંપી દીધી. આપણે તો ઘણું બધું રાખીને થોડુંક આપીએ છીએ.
ભગવાનને સર્વ પ્રથમ ઓળખનાર માનવ ગૌતમ હતા. આવ્યા હતા વાદ કરવા પણ થઈ ગયા શિષ્ય. મિથ્યાત્વ ગયું. સભ્યત્વ આવ્યું. અપ્રમત્ત સુધીની ભૂમિકા ગૌતમ કોના થકી પામ્યા ? કેવળ ભગવાનના પ્રેમના પ્રભાવથી જ.
દાનવીર માણેકલાલ ચુનીલાલે (મુંબઈ) મને કહ્યું : “મેં બધાને બધી છૂટ આપેલી, લેવાય તેટલું લઈ લો. પણ મારી પાસેથી કોઈ એક લાખ લેનારો નથી મળ્યો. એક પ0 હજારવાળો મળેલો.” માણસ કેટલું માંગી શકે ? પોતાના
કહે
#
#
#
#
#
#
#
# #
=
૨૫૫