________________
પર અનંતા પ્રભુનું અરૂપી જ્ઞાન કેમ ન સમાય ?
- ભક્તિ ઃ જૈન દર્શનમાં ભક્તિસૂત્ર કયું છે ? એમ ન પૂછો. કયું સૂત્ર ભક્તિસૂત્ર નથી ? એમ પૂછો. બધા જ સૂત્રો ભક્તિસૂત્રો છે. કારણ કે બધા જ ભક્તિ ઉત્પાદક છે.
જગચિંતામણિમાં નામાદિ ચારેય પ્રકારે અરિહંત છે.
નામ બે પ્રકારે : (૧) સામાન્ય - અરિહંત - જગચિંતામણિ વગેરે.
(૨) વિશેષ - 2ઋષભાદિ - રિસહસત્તેજિ વગેરે. સ્થાપના : સત્તાવ સહસી... મિત્રો ગ્રેફા વં ત્રણેય લોકના બિંબોને વંદન. ચૈત્ય એટલે જિનપ્રતિમા, જિનાલય ત્રણલોકના ચૈત્યની (જિનાલયની) સંખ્યા :
૯૭ હજાર, પ૬ લાખ, ૮ ક્રોડ, ૩૨સો અને ૮૨. દ્રવ્ય જિન : તમUTI | ત્રણેય કાળના જિનને વંદન. ભાવ જિન : संपइ जिणवर वीस ।
आ पुस्तक स्वाध्याय माटे / आत्मिक-विकास माटे घणुं ज सुंदर छे. वांचवानुं शरु कर्यु छे.
- મુનિ સંવર્ધનવિનય
घाटकोपर, मुंबई.
पुस्तक मल्युं छे. सुंदर प्रेरणादायी छे. अनेकने उपयोगी बनशे.
- पद्मसागरसूरि
૨૫૪
*
*
*
*
*
*
* *
* * * * કહે