________________
પૂ. કનકસૂરિજી નિઃસ્પૃહશિરોમણિ હતા. પ્રસિદ્ધિ વગેરેની કોઈ અપેક્ષા નહોતી. ધારત તો ઘણા શિષ્યો કરી શકત, યોગ્યતા ન જણાતાં તેઓ વેગળા જ રહ્યા.
• મદ્રાસમાં રશિયાનો તત્ત્વજિજ્ઞાસુ આવેલો. એ માટે એ હિન્દી શીખીને આવેલો. મોહનલાલજી ઢઢ્ઢા, ખરતર ગચ્છના પ્રમુખ તેને લઈ આવેલા. “મુદ્દે તત્ત્વજ્ઞાન શીવના હૈ !' એની વાત જાણીને તત્ત્વજ્ઞાન - પ્રવેશિકાનો ૧લો પાઠ શીખવાડ્યો. ખૂબ જ રાજી થયો.
તમને આવી જિજ્ઞાસા ખરી ? અમારી પાસે શા માટે આવો છો ? ધંધો સારો ચાલે, તબિયત સારી રહે માટે ?
- ત્યાગ, વૈરાગ્ય, કરુણા, ભક્તિ, મૈત્રીના સંસ્કારો ગાઢ બનાવ્યા વિના ભવાંતરમાં સાથે નહિ આવે. માટે જ રોજ એ બધાના સંસ્કાર ઘટ્ટ કરવાના છે.
બીજા જીવોનું ક્ષાયિક સમ્યત્વ હોય તોય વરબોધિ' ન કહેવાય. ભગવાનનું ક્ષાયોપથમિક સભ્યત્વ પણ વરબોધિ' કહેવાય. એ પરોપકાર અને કરુણાના કારણે જ.
આવા કરૂણાશીલ ભગવાન બીજે કયે સ્થળે મળવાના ?
તેઓ પટુ, અભ્યાસ અને આદરથી વૈરાગ્યાદિને સંસ્કાર આપીને એવા ઘટ્ટ બનાવે છે કે ભવાંતરમાં પણ સાથે આવે.
પં. ભદ્રંકરવિ. મને પૂછ્યું : નવકારને જ તમે કેમ પકડ્યો ?
પં. મ. કહેતા ? આ બધા સૂત્રો, વિધિ, વિધાનો જોઈએ, ત્યારે એમ થાય કે આમાંનું બધું જીવનમાં ક્યારે ઉતારીશું ?
સૂત્રથી પણ નહિ તો અર્થથી કે તદુભયથી શી રીતે ઊતારી શકીશું ?
એટલે મેં વિચાર્યું ઃ બધું તો નહિ પકડી શકાય, એક નવકાર બરાબર પકડી લઈએ તોય તરી જઈએ. આથી એક નવકાર બરાબર પકડ્યો.
૦ પટુ, અભ્યાસ અને આદર આ ટાણે ય (વૈશેષિકદર્શન પ્રથમ પાદ) જૈનેતરો માને છે, પણ મતિજ્ઞાનના પ્રકારોરૂપે આપણને પણ તે માન્ય છે, એમ જંબૂવિ.મ. એ
_ળos
?
૨૧૬
*
* *
* * *
*
* * કહે