________________
સમજની આ જ કસોટી છે.
ભાવ તીર્થંકર પ્રત્યે પ્રેમ ક્યારે પ્રગટશે ? નામ, મૂર્તિ પર પ્રેમ હશે ત્યારે ! અત્યારે આપણી ભગવાને પરીક્ષા કરી છે, કરી રહ્યા છે એમ માનજો. ભગવાન જોઈ રહ્યા છે ઃ આ ભગત મારા નામ અને મૂર્તિ પર કેટલો પ્રેમ ધરાવે છે, એ જરા જોવા તો દો ! જે મારા નામ-મૂર્તિ પર પ્રેમ નહિ કેળવે તે મારી પર પ્રેમ કેળવશે, એમ માની શકાય નહિ.
-
દ્રવ્યનું દ્રવ્યમાં સંક્રમણ નથી, ગુણોનું સંક્રમણ છે. ચાંદની છે ત્યાં ચન્દ્ર છે. ગુણો છે ત્યાં પ્રભું છે ! ગુણરૂપે સર્વત્ર પ્રભુ પથરાયેલા છે.
પ્રભુનો પ્રેમ એટલે ગુણોનો પ્રેમ, સાધનાનો પ્રેમ ! ગુણો પર પ્રેમ જાગ્યો એટલે ગુણો આવવાના જ ! વ્યક્તિ એકબીજામાં સંક્રાન્ત ન થાય, પણ ગુણ સંક્રાન્ત થાય. સાકર, લોટ + ઘીમાં જાય તો શીરો થઈ જાય, દૂધને મીઠું બનાવી દે. તેમ ભગવાન પણ ગુણરૂપે આવીને આપણા જીવનને, આપણા વ્યક્તિત્વને મધુર બનાવી દે છે.
❖ ❖ ❖
૧૬
अध्यात्मयोगी, अजोड़ शासन प्रभावक, कच्छ वागड देशोद्धारक, प.पू. आ.भ. श्री कलापूर्णसूरि म.सा. नी चिर विदायथी शासनने न पूरी शकाय एवी खोट पड़ी छे ।
विश्वमां फैलायेली अशांतिमां एन्थ्रेक्ष- प्लेग अने अणुयुद्धना वादळ घेराया छे त्यारे आवा पुन्यशाळी आचार्य भगवंतनी हाजरी खूब ज जरुरी हती । जे नमस्कार मंत्रनी आराधना द्वारा आवनार संकट समये ढालरूप थया होत ।
गत वर्षे पालीताणाना चातुर्मासमां प.पू. आ. भ. श्रीनुं उपनिषद् माणवा मळ्युं अने वाचना द्वारा अमारा कर्णयुगलो धन्य बन्या हता । एज... अचलगच्छीय सर्वोदयसागर
(પ.પૂ.આ.મ.શ્રી ગુળસાગરસૂરિ મ.સા.ના શિષ્ય)ની તંત્રના
મ.વ. ૧૧, દેવાતી.
-
* કહે કલાપૂર્ણસૂરિ-૧