________________
રસ્તા પરના સ્ટેશનો છે. સ્ટેશન પર ઘર બાંધવાની ભૂલ કરતા નહિ .
છે. એક તરફ ચારિત્ર અને બીજી તરફ ચિંતામણિ છે. કોણ વધે ? ચારિત્ર કેવળજ્ઞાન - મોક્ષ આપી શકે. ચિંતામણિ પાસે આવી શક્તિ નથી. આ જન્મમાં પણ ચારિત્ર, ચિત્તની પ્રસન્નતા, સમતા, લોકો તરફથી પૂજ્યતા આપે છે, પરલોકમાં સ્વગપવર્ગ આપે છે.
ચિંતામણિ આમાંથી કશું ન આપી શકે. ચિત્તની પ્રસન્નતા તો ન આપે, હોય તોય ઝૂંટલી વે. ચિંતાને વધારનાર ચિંતામણિ ક્યાં ? ને ચિંતા ચૂરનાર ચારિત્ર ક્યાં ?
ઇન્દ્ર તો ઠીક, વિમાનના માલિક બનવું હોય તોય સમ્યક્ત જોઈએ. તામલિ – પૂરણ વગેરે તાપસ ઇન્દ્ર બન્યા, પણ અગાઉના ભાવમાં છેલ્લે છેલ્લે સમ્યક્ત પામી ગયા હતા.
આચાર્ય ભગવંતની વાપરેલી કામળી મળે તો કેટલો આનંદ થાય ? આ કામળી આચાર્ય ભગવંત ઓઢતા હતા, એમ ગૌરવ લઈએ.
આ ચારિત્ર માટે ગૌરવ નહિ ? આ ચારિત્ર અનંતા તીર્થકરો, ગણધરો, યુગપ્રધાનો દ્વારા લેવાયેલું છે. કેટલું ગૌરવ હોવું જોઈએ ?
• ગુણો સ્વાભિમાની છે. વગર બોલાવ્યું પણ દોષો આવી જશે. ગુણો બોલાવો તો જ આવશે. આવ્યા પછી પણ જરાક સ્વમાન ઘવાતાં ભાગી જશે. ગુણો માટે તીવ્ર ઝંખના જોઈએ. એમને વારંવાર બોલાવવા પડે. મોઘેરા મહેમાનને વારંવાર બોલાવવા પડે છે ને ?
માટે હે પુણ્યવાન્ ! અગણિત ગુણોની ખાણ ચારિત્ર પામીને તું પ્રમાદ કરતો નહિ. આચાર્ય ભગવંત આ રીતે નૂતન દીક્ષિતને હિત શિક્ષા આપે.
અધ્યાત્મસાર : “મf “વતિ થાર્યા' ગુણોની પ્રાપ્તિ અને સુરક્ષા ભગવાનના પ્રભાવથી જ થાય છે. ભગવાનની સંપૂર્ણ આજ્ઞા ગૃહસ્થાવસ્થામાં પળાતી નથી.
૧૨૨
*
*
* *
*
*
*
*
*
*
* *
* કહે.