________________
નહિ છોડે. આ તો ચોળમજીઠનો રંગ છે. ભક્તિ “વિનયગુણ” છે. વિનયગુણ આવે તો બીજા કયા ગુણો ન આવે ? પ્રભુભક્તિ એ ઉત્કૃષ્ટ વિનય છે. સંસારના વિનયમાં આકાંક્ષા છે : કંઈક મેળવવાની. અહીં એ પણ નથી. સંપૂર્ણ નિરાકાંક્ષ બનીને ભક્ત ભગવાનની ભક્તિ કરે છે. એ તો ત્યાં સુધી કહી દે છે : મારે એના બદલામાં મુક્તિ પણ જોઈતી નથી.
- સૂર્યના એક જ કિરણે અંધકાર ભાગે, તેમ ભગવાનની એક જ સ્તવનાથી તો શું ? ભગવાનની કથાથી પણ પાપ ભાગે, એમ માનતુંગસૂરિજી કહે છે :
‘ તાં તવ સ્તવન' પરિચિત સ્તોત્રોમાં પણ કેટલું ભર્યું છે ? કદી વિચાર્યું ?
ચૈત્યવંદન સ્તવનોમાં તમને ટાઈમ નકામો જાય છે, એમ લાગે છે ? તમે એકવાર ભક્તિનો સ્વાદ તો ચાખો. ન્યાલ થઈ જશો.
૪. “ભગવાન સાંભળી લે ખરા, પણ બોલે નહિ.” એ વાક્ય હું હમણા બોલી ગયો તે તમે સાચું માનો છો ? ભગવાન સાંભળે છે, આપણા સ્તવનો, આપણી સંવેદનાઓ, આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે, એમ તમે માનો છો ? કે આ માત્ર ઉપચાર લાગે છે ? યાદ રાખો કે જ્યાં સુધી તમે સાક્ષાત્ ભગવાન સાંભળી રહ્યા છે' એવું નહિ માનો ત્યાં સુધી ભક્તિ કરી નહિ શકો.
શક્રસ્તવમાં ભગવાનનું એક સુંદર વિશેષણ છે : વિશ્વરૂપ ભગવાન “વિશ્વરૂપ” છે, એટલે કે વિશ્વવ્યાપી છે. ઘટ-ઘટના અંતર્યામી છે ભગવાન !
‘ત્યામવ્યય” આ ગાથામાં જે જે ભગવાનના વિશેષણો છે, તે બધા જ ભગવાનની જુદી-જુદી શક્તિ બતાવનારા છે.
૦ તમે ભયભીત કેમ છો ? ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી માટે. નિર્ભય બનવું હોય તો પહોંચો ભગવાન પાસે.
'अभयकरे सरणं पवज्जहा' એમ અજિતશાન્તિકાર ઘોષણા કરે છે.
કહે
*
=
=
=
=
=
=
=
=
=
*
ગ
ગ
૯૧