________________
કસાઈ બકરાની કતલ કરે, તેમ કષાયો ચારે ગતિના જીવોની કતલ કરે છે.
કષાયના આવેશ વખતે આપણે કેવા બની જઈએ छीओ ? मन - वयन - आय। । ५। दाणे छ ? च्यारे તો સ્વસ્થતાપૂર્વક એ રૌદ્ર સ્વરૂપ જુઓ ! તમને ગુસ્સા પર ગુસ્સો આવી જશે.
(१९) 'चिंत्यं देहादिवैरूप्यम' શરીરાદિની વિરૂપતા વિચારવી.
આઠ વર્ષ પહેલા જ માણસોના શરીર જોયેલા, અત્યારે જોઈએ છીએ ત્યારે સ્વરૂપ કેટલું બદલાયેલું લાગે છે ? શરીરનો । ४ स्वभाव छ : ५णे ५णे गणवू ! नष्ट थर्बु !
નશ્વર શરીર છે માટે જ અનશ્વર તત્ત્વ પર નજર નાખો, એમ જ્ઞાની કહે છે.
आजे १०.३० वागे सु. ४ ना आचार्य भगवंतना काळधर्मना' समाचार मळ्या । जो के एमनी साधना अति उत्तम कोटिनी हती । तेथी सद्गति तो चोक्कस पाम्या ज छे ।
तमो बधाने आनाथी अपरिमित दुःख थयुं हशे । बधाने ज दुःख थाय ते स्वाभाविक छे । छतां भवितव्यता आगळ, कर्म आगळ कोईनु चालतुं नथी।
तमो सर्वने हुं भारपूर्वक जणायूँ छु के तमो निराश न थता । तमो अमारी साथे ज छो । अमे तमारी साथे छीए । अमारी हूंफ राखी उत्तम कोटिनी शासननी आराधना करशो । जेथी उत्तम स्थाने . पधारेला आचार्य भगवंत पण विशिष्ट रूपे प्रसन्न थशे अने शासन, संघमां सहायक थशे ।
अग्निसंस्कार श्री शंखेश्वर महातीर्थमां थाय ते विशेष इच्छनीय छे तो शक्य प्रयत्न करशो । - एज... विजय जयघोषसूरिनी अनुवंदना
म.सु. ४, नडियाद.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
८७