________________
છે. કુલ
*;
(कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५,
અષાઢ સુદ ૧ ર ૨૫-૦૭-૧૯૯૯, રવિવાર
બે પ્રકારના ધર્મમાંથી સાધુધર્મ જલ્દી મોક્ષપ્રદ છે.
પ્રવ્રયા : પ્રકૃષ્ટ વ્રજન-ગમન. જે જલ્દી મોક્ષમાં લઈ જાય તે પ્રવ્રજયા.
દીક્ષા - ચારિત્ર મોક્ષનું પ્રકૃષ્ટ સાધન હોવાથી, તેનો સ્વીકારનાર મોક્ષમાર્ગનો પ્રવાસી કહેવાય. શ્રાવક-ધર્મને પ્રવ્રયા ન કહેવાય, પ્રવ્રજયાની તૈયારી કહેવાય. પહેલા સાધુધર્મની પરિભાવના પછી પરિપાલના. દેશવિરતિ ધર્મ, સર્વવિરતિ માટે પાળવાનો છે. દેશ-વિરતિધર જો યુવરાજ છે તો સર્વવિરતિધર મહારાજા છે. આજનો શ્રાવક આવતીકાલનો મહારાજા છે. | માટે તો શ્રાવક માટે સાધુની સામાચારી સાંભળવાનું વિધાન છે - સાધુ-સાધ્વીના તમામ આચારને શ્રાવક-શ્રાવિકા પણ જાણે. જાણવામાં ફરક નહિ. પાલનમાં ફરક. આથી જ સમજુ શ્રાવિકા કદી રાંધતી વખતે સાધુ માટે રસોઈ ન બનાવે.
છે. આ વિષમકાળમાં ૧૬ ગુણો વાળો દીક્ષાર્થી
૦૪
*
*
*
*
*
*
* *
* *
* કહે