________________
अंतेवासी के साथ पूज्यनी, सुरेन्द्रनगर, दि. २६ -૨-૨૦૦૦
અષાઢ સુદ ૮ ૨૦-૦૭-૧૯૯૯, મંગળવાર
મેં ૩૦ વર્ષે દીક્ષા લીધી ! સંસ્કૃત જો ભણ્યો ન હોત તો ? કદાચ ભાષાંતરથી ચલાવવું પડત. ભાષાંતર એટલે વાસી માલ ! શા માટે મૂળ શબ્દો જ ન ભણવા ? આવા વિચારે જ હું સંસ્કૃત ભણ્યો.
પૂ. આત્મારામજી મ. સ્થાનકવાસી શ્રાવકની ટકોરથી જ સંસ્કૃત ભણવા પ્રેરાયેલા.
શ્રાવકની સાથે પૂ. આત્મારામજીનો વાર્તાલાપ. શ્રાવક : “આપ હી પઢાડું વિતની હર્યું ?' આત્મારામજી : “મેરી પદાર્ફ પૂરો ટો છું !'
'ज्ञान कभी पूरा होता है ? यह तो कूपमंडूक जैसी बात हुई । ज्ञान कभी पूरा नहीं हो सकता ।'
આ વાર્તાલાપમાંથી સંસ્કૃત ભણવાનો ઉત્સાહ જાગ્યો. ગુરુએ કહ્યું : “વ્યાકરણ ભણવાથી મિથ્યાત્વ લાગે.'
ભલે લાગે, પણ ભણવું તો છે જ.' ભણ્યા. સાચો અર્થ જાણી સન્માર્ગે આવ્યા. ૧૭ સાધુઓ સાથે સંવેગીમાં આવ્યા.
કહે
એ
*
*
*
*
* *
* –
૪૯