________________
૫૦૪
આઝાદી પહેલાં અને પછી
૧૩. Ibid, P. 22; માંકડ અને બેડેકર, ઉપર્યુક્ત, પૃ. ૨૪૧ ૧૪. Ibid, p. 21; એજન, પૃ. ૨૪ર ૧૫. Ibid, p. 25; એજન, પૃ. ૨૪ર ૧૬. Ibid., p. 39; એજન, પૃ. ૨૪-૪૩ ૧૭. હીરાલાલ ત્રિ. પારેખ, “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની
સૂચિ (૧૯૩૦); કે. કા. શાસ્ત્રી, ગુજરાતી હસ્તપ્રતાની સંકલિત યાદી (સને
૧૯૩૭ સુધીની)-પ્રસ્તાવના, ૫. ૧૬-૧૮ ૧૭. અ. ગુજરાત વર્નાકયુલર સોસાયટીને અહેવાલ, સન ૧૯૩૯, પૃ. ૪૭ ૧૮. “ગુજરાત વિદ્યાસભાને અહેવાલ, ૧૯૪૬-૪૭, પૃ. ૧૬-૧૭ ૧૯. એજન, સન ૧૯૬૦-૬૧, પૃ. ૨૩; C. Sivaramamurti, op. cit,
p. 22 20. Usha Agrawal, Brief Directory of Museums in India, 1980 ૨૧. Ibid., p. 36; મુદ્રિકા જાની અને સ્વર્ણકમલ ભૌમિક, “ગુજરાતમાં
મ્યુઝિયમ,” પૃ. ૧૩; વડોદરાનું ફતેહસિંહરાવ મ્યુઝિયમ (સ્થા. ૧૯૬૧) અને ભૂજનું મદનસિંહ મ્યુઝિયમ (સ્થા. ૧૯૭૮) આ પ્રકારનાં મ્યુઝિયમ છે. ભાવનગરમાં કલાઓ અને હુન્નરને લગતું મ્યુઝિયમ ગાંધીસ્મૃતિ
ટ્રસ્ટ દ્વારા ૧૯૬૩ માં સ્થપાયું છે. ૨૨. Usha Agrawal, Ibid., p. 33; અમદાવાદમાં બાલવાટિકામાં એક અને
શ્રેયસના ટેકરા ઉપર બીજુ બાલ સંગ્રહાલય તથા કપડવંજમાં ધીરજબહેન
બાલસંગ્રહાલય છે. ૨૩. C. Sivaramamurti, op. cir, p. 130; માંકડ અને બેડેકર, ઉપર્યુક્ત,
પૃ. ૨૪૩; મુદ્રિકા જાની, “ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિ, પૃ. ૪૪-૪૬ ૨૪. Ibid., p. 103; માંકડ અને બેડેકર, ઉપર્યુક્ત, પૃ. ૨૪૩ ૨૫. Ibid., p. 104; એજન, પૃ. ૨૪૩ ૨૬, Ibid, pp. 103; એજન, પૃ. ૨૪૩ ૨૭. Ibid., pp. 39 f; એજન, પૃ. ૨૪૩ ૨૮. Usha Agrawal, op. cit, p. 337; જાની અને ભૌમિક, ઉપર્યુક્ત,
પૃ. ૨૮; આગળ જતાં સરદાર સ્મારક સંગ્રહાલય અમદાવાદ ભાવનગર
બારડોલી વગેરે સ્થળોએ થયાં છે. ૨૯-૩૦. મુદ્રિકા જાની, ઉપર્યુક્ત, પૃ. ૩૦-૩૪; જાની અને ભૌમિક, ઉપર્યુક્ત,
પૃ. ૩-૫, ૧૦–૨૯