________________
પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓના વિકાસ
૪૯૧
અન્ય કારણે ભૂમિમાંથી કાઈને પણ મળી આવે તા અને ત્યારે આ કાયદો લાગુ પડે છે. આવી ચીજ વસ્તુ કે એને કાઈ પણ ભાગ સંપ્રાપ્ત કરવાની આ કાયદા સરકારને સત્તા આપે છે.
(૨) ઇ. સ. ૧૮૮૪ ના જમીનસપ્રાપ્તિ અધિનિયમ
રક્ષિત સ્મારકા, રક્ષિત સ્થળા અને એને લગતી જમીન (જો ખાનગી માલિકી ન હેાય તે) સરકારમાં સંપ્રાપ્ત કરવામાં આ કાયદે પુરાતત્ત્વને સહાયરૂપ થયા. (૩) ઇ. સ. ૧૯૦૪ ના સ્મારકસરક્ષણ અધિનયમ
બ્રિટિશ સરકારના આ કાયદામાં ઈ. સ. ૧૯૫૧ સુધી, દરેક વૈધાનિક સુધારા સાથે, નાના મેાટા ફેરફાર થતા રહ્યા. ઈ. સ. ૧૯૫૧ ના કાયદા પછી પણ ઠેઠ તા. ૧૪–૧૦–૧૯૫૯ સુધી આ કાયદાની કેટલીક જોગવાઇઓ અમલમાં રહી હતી. (૪) ઈ. સ. ૧૯૧૯ ના ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા બૈંકટ
(૩) આ કાયદા ઈ. સ. ૧૯૨૧ સુધી અમલમાં રહ્યો. સ્વતંત્ર પ્રાદેશિક વર્તુળા આ કાયદાથી બ્રિટિશ સરકારના કેંદ્રીય શાસન નીચે આવ્યાં. વહીવટ કેન્દ્રિકૃત થયા.
(ખ) આ કાયદાએ ઈ. સ. ૧૯૦૪ ના કાયદામાં થેાડા પણ મહત્ત્વના ફેરફાર કર્યા.
(ગ) આ કાયદાએ પુરાતત્ત્વના ક્ષેત્રે એક મહત્ત્વની ક્રાંતિ સર્જી પુરાતત્ત્વની મહત્ત્વની ક્ષિતિજો વિસ્તારી. ૧૯૨૦ સુધી રક્ષિત સ્મારકનાં પુરારક્ષણ-કામ બાંધકામ ખાતાના સિવિલ ઇજનેરાની મુન્સફી મુજબ થતાં હતાં એને બદલે હવે પુરાતત્ત્વવિંદની ઢારવણી મુજબ થવા લાગ્યાં. ૧૯૪૫ થી ભા. પુ. સ. મારફત જ પુરારક્ષણ કાર્યો થવા લાગ્યાં. આ એક મહત્ત્વની સિદ્ધિ ગણાય.
(૫) ઈ. સ. ૧૯૩૩ તેા જૂનાગઢ સસ્થાનના પ્રાચીન સ્મારકસરક્ષણના અધિનિયમ
જૂનાગઢના નવાખી રાજ્યે આ કાયદો ઘડયો અને એની હેઠળ પેાતાના રાજ્યમાં આવેલાં ધાક મહત્ત્વનાં તમામ સ્મારકાને રક્ષિત' જાહેર કરી દીધાં. (૬) ઇ. સ. ૧૯૩૫ના ગવર્ન્મેન્ટ આફ ઇન્ડિયા ઐક્ટ'
આ કાયદાથી ઈ. સ. ૧૯૧૯ તે આ જ નામને કાયદા રદ કરાયા. પરિણામે ઈ. સ. ૧૯૦૪ ના કાયદા હેથળ માત્ર કેંદ્ર સરકાર જ સ્મારકને ‘રક્ષિત’ જાહેર