________________
આઝાદી પહેલાં અને પછી
સ્વતંત્ર ભારતમાં ૧૯૪૯ માં સરદાર વલ્લભાઈ પટેલની પ્રેરણાથી અમદાવાદ રેડિયા સ્ટેશન શરૂ થયું..૧૧ શરૂઆતમાં આ સ્ટેશન માત્ર ૧ કિલાવાટની ક્ષમતા ધરાવતું હ।વાથી મર્યાદિત વિસ્તારમાં જ તેના કાર્યક્રમે સાંભળી શકાતા. આથી ૧૯૫૪ ના જૂનમાં ૫૦ કિલોવૉનું મિડિયમ વેવ હાઈપાવર ટ્રાન્સમિટર શરૂ કરવામાં આવ્યું. ૧૯૫૭ માં ગાંધીપુલના પશ્ચિમ છેડે નવા મકાનમાં આ કેંદ્ર ખસેડાયું.
૪૪૮
આકાશવાણી અમદાવાદ-વડાદરા કેંદ્ર ૩૫૨.૯ મીટર્સ ઉપરથી તેના કાર્યક્રમ પ્રસારિત કરતુ, જે હવે ૩૫૪,૯ મીટર્સ પરથી કાર્ષીક્રમા પ્રસારિત કરે છે,
આકાશવાણી રાજકેટ કેંદ્ર ૧૯૫૫ માં શરૂ થયું. આ કેંદ્ર ૩૨૯.૭ મીટર્સ પર મિડિયમ વેવ ટ્રાન્સમિટર ઉપર કાર્યરત છે.
આકાશવાણુએ શાસ્ત્રીય સ‘ગીત, સ`ગીત–નાટિકા, ભક્તિસગીત અને કવિ યારામ જેવા અનેક કવિએના ગરબા તેમ જ લેાકગીતાના કાર્યક્રમ વારંવાર રજૂ કરીને ગુજરાતી પ્રજાની બહુ મેાટી સેવા કરી છે,
દ ણ
ભરત નાટથમ ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં શ્રીમતી મૃણાલિની સારાભાઈએ ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યનું પદ્ધતિસરનું શિક્ષણ આપવા ૧૯૪૯માં ‘દર્પણ' સંસ્થાની સ્થાપના કરી.૧૨ આ સંસ્થામાં સુંદર કૃતિ તૈયાર કરી દેશ-પરદેશમાં અનેક પ્રયોગા કરીને ભારતીય નૃત્યકલા પ્રત્યે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું.... અહી ભરત નાટચમ્ (૭ વર્ષ), કથકલી (૭ ^), કુચીપુડી (૪ વર્ષી), મેહીની અટ્ટમ્ (૩ વર્ષી) વગેરે શીખવવામાં આવે છે. આ સંસ્થાએ બહુ જાણીતા નૃત્યકારને તૈયાર કર્યા, જેમાં મલ્લિકા સારાભાઈ, સ્મિતા શાસ્ત્રી તથા પ્રતીક્ષા ઝવેરી મુખ્ય છે. આગળ જતાં નાટચ અને સંગીત વિભાગ શરૂ કરવામાં આવ્યા. સંગીત નાટક અકાદમી
શ્રી ઢેબરભાઈના પ્રયત્નાથી રાજકાટમાં સંગીત નાટક અકાદમી ૧૯૫૩ માં સ્થપાઈ અને ૧૯૫૫ માં સૌરાષ્ટ્ર રાજ્યે તેને સ્વાયત્તતા આપી.૧૩ લક્ષિતકલાને પ્રસાર, શિક્ષણ અને સંશાધન માટે સસ્થાએ ભારે જહેમત ઉઠાવી, દર વષે અકાદમી દ્વારા ગાયન-વાદન અને નૃત્યના જલસા ગોઠવવામાં આવતા. આ સાથે લેાકસ'ગીતના જલસા પણ ગાઠવાતા. ૧૯૬૦માં સૌરાષ્ટ્રના ગુજરાત રાજ્યમાં સમાવેશ થયા અને અમદાવાદમાં ગુજરાત સંગીત, નૃત્ય, નાટય અકાદમીની સ્થાપના થતાં આ અકાદમી ‘સંગીત નાટય ભારતી’ સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ જે આજ સુધી કાર્યરત છે. અહી કથકનૃત્યને વિશારદ સુધી