________________
સંશાધન ગ્રંથમાલા-ગ્રંથાંક ૮૪
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ
ગ્રંથ ૯
આઝાદી પહેલાં અને પછી
(ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૯૦)
સંપાદકે
હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન- માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ શેઠ . જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
છે અને તે પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ. એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશાધન–માર્ગદર્શક અને અધ્યક્ષ શેઠ ભો. જે અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન
અમદાવાદ-૩૮૦૦૦૮