________________
પ્રકરણ ૧૧ ધાર્મિક સ્થિતિ
૧. હિંદુ ધર્માં
(૧) સામાન્ય સમીક્ષા
વર્તીમાન સમયમાં હિંદુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું મહત્ત્વ ઘટતું જાય છે તે ધીરે ધીરે વĆ–પ્રથાનું પ્રભુત્વ વધતુ જાય છે. સમાજમાંથી યજ્ઞાનું મહત્ત્વ ઘટી મ"દિર અને મૂર્તિ પૂજાનું મહત્ત્વ વધ્યું છે.
વર્તીમાન સમયમાં ધીરે ધીરે સંસ્કારાનું મહત્ત્વ ઘટવા લાગ્યુ છે. અત્યારે તા ગુજરાતના હિંદુ સમાજમાં સીમાન્તયન ચૌલક ઉપનયન વિવાહ અને અન્યેષ્ટિ સસ્કારો છઠ્ઠુ અવસ્થામાં ટકી રહ્યા છે. સીમંતાન્નયન સ ંસ્કારમાં ધાર્મિક વિધિ લુપ્ત થતી જાય છે. આ સસ્કાર વખતે રાંધ્ય(પત્ની)પૂજાને મહત્ત્વ અપાય છે. ચૌલકમ કુલાચાર તરીકે પળાય છે, ઉપનયન સસ્કાર શિક્ષણના સ`સ્કાર તરીકે નહિ પણ એક કુલાચાર તરીકે કેટલીક બ્રાહ્મણ જ્ઞાતિઆમાં સચવાઈ રહ્યો છે. હિંદુ સમાજમાંથી તેનું ધાર્મિÖક મહત્ત્વ અદૃશ્ય થયું છે. વિવાહ સસ્કાર અને અન્યેષ્ટિ સ`સ્કાર કવચિત જ તજી દેવાય છે.
વિવાહ અને મરણેાત્તર ક્રિયાઓમાં વર્તમાન સમયમાં ઘણુ જ પરિવર્તન આવેલ છે. ઘણાને મન લગ્ન એક પવિત્ર સ`સ્કાર મનાતા હેાવા છતાં તેમાં ધાર્મિક વિધિનું મહત્ત્વ ઓછુ થયુ છે. સગેાત્ર લગ્નનિષેધનું બંધન શીથીલ બની ગયું છે. વીસમી સદીમાં આંતરજ્ઞાતીય લગ્ન તરફ પ્રજાનું આકણું વધ્યું છે,
મરણાત્તર ક્રિયાઓમાં હજુ તપણુ, શ્રાદ્ધ, બ્રહ્મભાજન વગેરેનું પ્રભુત્વ વરતાય છે. આમ છતાં સમાજના વિશાળ વર્ગમાં પ્રેતભાજન તરફ અનાદરની ભાવના વ્યાપક બનતી જાય છે. શિક્ષિત વર્ગ પ્રેતભાજનના ખાટા ખર્ચા બંધ કરવા ધીરે ધીરે કટિબદ્ધ થતા જાય છે, ખાનપાનના નિયમામાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. સહભાજનમાં જ્ઞાતિભેદની વાડાબંધી ઘણે અંશે તૂટી ગઈ છે.
ધાર્મિક માન્યતાઓને લીધે સમાજમાં કેટલાંક દૂષણા જેવાં કે બાળલગ્ન, સતીપ્રથા, જોહર, કન્યાવિક્રય, દેવદાસી વગેરે અનિષ્ટા પશ્ચિમની સંસ્કૃતિની