________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫:
નિકાસ થઈ હતી. ૩,૭૦૦ હૉડી અને ૩૪૮ યાંત્રિક હાડી એમાં રોકાયેલી હતી. સૌરાષ્ટ્રના જાફરાબાદથી મોખા સુધીના કિનારા પોક્રેટ મુગલા શાક થ્રોન વગેરેથી સમૃદ્ધ છે. ઓખાથી જામનગર સુધીના દરિયામાંથી માંતી અને શાંખ મળે છે. માંગરાળ અને પારખંદર વચ્ચેના સમુદ્રમાં શાર્ક માછલી છે તે શાક*-લીવર આલ આપે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દક્ષિણ ગુજરાતના માછીએ માછીમારી માટે શિયાળામાં આવે છે. હાલ માછલીઓનું ૨.૨૦ લાખ ટન ઉત્પાદન છે.
બારેજડી પારડી બાવળા રાજકોટ ભાવનગર દિગેદ્રનગર (જિ. અમદાવાદ) વગેરે સ્થળાએ કાગળ અને પૂડાં બનાવવાનાં કારખાનાં છે. ૧૯૫૧ માં એનુ ઉત્પાદન ૫૦૩૧ ટન હતું. ૧૯૫૯ માં ૪ નાનાં અને ૬ મોટાં કાગળ અને પૂઠાં બનાવવાનાં કારખાનાં હતાં. એમાં ૧,૬૧૦ માણસ રાકાયેલા હતા. ૧૯૬૨ માં કારખાનાંની સંખ્યા ૨૨ થઈ હતી.
રબરની વસ્તુ બનાવવાનાં કારખાનાં વડોદરા ભાવનગર અમદાવાદ વગેરેમાં છે. ૧૯૬૧ માં ૪૨૦ હજાર પગરખાંની જોડી બની હતી. વડોદરાનું કારખાનું રબર અને એખાનાટના રોલરા, રબરના ખરો, એખાનાટ શીટ, રોડ, મુશિંગ વગેરે તૈયાર કરે છે. ૧૯૬૨ માં રબરની વસ્તુઓ બનાવતાં ૧૫ કારખાનાં હતાં તેમાં ૮૫૦ લાક રાકાયેલા હતા. રબરના ફુગ્ગા ૧૯૬૦ માં ૧૯ હજાર બન્યા હતા.
સાબુનાં કારખાનાં કપડવંજ વાડાસિનાર વઢવાણ મોડાસા પ્રાંતીજ લુણાવાડા વગેરે સ્થળાએ અગાઉ હતાં. સૌરાષ્ટ્રમાં તેલ સોઢા ઍશ. કોસ્ટિક સાડા સાડિયમ સિલિકેટ વગેરેનું સ્થાનિક ઉત્પાદન છે. કોપરેલ બહારથી મ ંગાવવું પડે છે. ૧૯૫૭ માં સૌરાષ્ટ્રમાં ૨૧૨ કારખાનાં હતાં, જે પૈકી છ મેઢાં હતાં. સાશ્રુનાં કારખાનાં અમદાવાદ વડોદરા સુરેદ્રનગર ભાવનગર રાજકોટ. મેરખી પોરબંદર મહેસાણા સિદ્ધપુર પાટણ કડી વિસનગર નડિયાદ કપડવંજ આણંદ ભૂજ બજાર માંડવી ગોધરા ભરૂચ સુરત વલસાડ નવસારી વગેરે સ્થળેાએ છે. ગુજરાતનાં સાબુનાં કારખાનાંઓની ક્ષમતા ૪,૮૮૪ ન હતી. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૩૮૫ અને ૫૮૫ ટન સાબુ બન્યા હતા. ૧૯૫૯-૬૦ માં નાના ઉદ્યોગા અને ગૃહઉદ્યોગો તરીકે ૩૦૭ અને ૪૫ એકમ હતા તેમાં ૧,૮૭૧ લોક રોકાયેલા હતા. ગુજરાતમાં નહાવાને સુગંધી સાબુ બનતા નથી અને ગ્લિસિરાઇન છૂટુ પડાતું નથી.
જરી સન ઉદ્યોગ માટે સુરત જાણીતુ છે. સુરતમાં ૧,૮૦૦ કારખાનાં દ્વારા ૩૦,૦૦૦ લોક રજી મેળવતા હતા. અગાઉ ચાંદી અને સોનાના તારા ઉપયાગ થતા હતા, હવે ખોટી જરાં વપરાય છે. ૧૯૬૦ માં રૂ. ૧૨ લાખની
૧૯