________________
સામાજિક સ્થિતિ
૨૩૯ 20. Census of India, 1921 Vol. VIII, Part I. p. 139 ૨૮. હંસાબહેન મહેતા, “વીસમી સદીની શરૂઆતથી તે અત્યાર લગણમાં ગુજરાતી
સ્ત્રીએ કરેલી પ્રગતિ પર એક દષ્ટિપાત,” “àડી વિદ્યાગૌરી મણિ મહત્સવ
ગ્રંથ,” પૃ. ૧૫. 26. Census of India, 1931 Vol. VIII, Part I. p. 151 ૩૦. હંસાબહેન મહેતા, ઉપયુંકત, પૃ. ૧૬ ૩૧. Census of India, 1931, Ibid, p. 152
૧૯૨૧ અને ૧૯૩૧ ના ૦ થી ૫ વર્ષ અને ૫ થી ૧૫ વર્ષની વય જૂથના પરિણીત સ્ત્રી-પુરુષના આંકડા જોતાં ૧૯૨૧માં દર હજારે ૦ થી ૫ના વયજૂથમાં ૯ પુરૂષો સામે ૨૫ સ્ત્રીઓ હતી ૧૯૩૧ માં આ જ વયજૂથમાં ૧૬ પુરુષો અને ૩૨ સ્ત્રી પરિણીત હતી. એવી જ રીતે ૧૯૨૧ માં ૫ થી ૧૫ વયમાં ૭૩ પુરુષ અને ૨૮૨ સ્ત્રીઓ પરિણીત હતાં, પરંતુ એ વધીને ૧૯૩૧ માં એ જ વય–જૂથમાં ૯૭ પુરુષા અને ૩૧૩ પરિણીત સ્ત્રીઓ થયાં. દસ વર્ષના ગાળામાં બાળલગ્ન ઘટવાં જોઈએ એને બદલે વધ્યાં, ખાસ કરીને સ્ત્રીઓમાં સવિશેષ, જે સૂચિત સારડા ઍકટની વિપરીત અસર દર્શાવે છે.
સયાજીરાવની હકૂમત નીચેના કાટલિયા ગામમાંથી પસાર થતાં ગાંધીજીએ એમના ભાષણમાં કહ્યું કે “સારડા ઍકટે બધે હેરાન હેરાન કરી નાંખ્યાં છે. માતા અને પિતા મૂરખ બની કાંઈ પણ સમજ્યા વિના પિતાનાં બાળક બાળકીઓને પરણાવીને બેસી ગયાં છે. અને તેમાં પાટીદારે તે વિશેષ, પણ અહિંના પાટીદાર કેરા રહ્યા છે...તેના ધન્યવાદ. “તિ વિકાસ યાત્રા,”
પગદંડી, પૃ. ૪૨ ૩૨. “નવજીવન’ (સં. મો. ક. ગાંધી) પુ. ૧, પૃ. ૭૮ ૩૩. એજન, પુ. ૪, પૃ. ૩૦૪-૦૫ ૩૪ બાલિકા હત્યાના બનાવો કેટલાંક સ્થળોએ લગભગ ૧૯૨૩ સુધી તે ચાલું
હતા. ત્યાર પછી પણ છૂટા છવાયા ચાલુ રહ્યા હશે. ૧૯૨૩ માં જાત તપાસની જે માહિતી એક ભાઈએ ગાંધીજીને પત્ર દ્વારા પાઠવી છે. તે આંકડા પણ ચોંકાવનાર છે. વિગત માટે જુઓ મે. ક. ગાંધી, “ત્યાગમૂતિ અને બીજા
લેખો' પૃ. ૨૪૦-૪૧ ૩૫. ‘નવજીવન’ (સં. મે. ક. ગાંધી), પૃ. ૪, પૃ. ૩૦૧-૩૦૮ ૩૬. મે. ક. ગાંધી, “ત્યાગમૂતિ અને બીજા લેખ.” પૃ ૭૪ ૩૭. એજન, વાછડીને વધ, પૃ. ૭૫-૭૬; “કજોડું અથવા બાળકન્યા,” પૃ. ૭૭
( ૮૧; “ગાયને કેણુ છોડાવશે ? પૃ. ૮૧-૮૬; વૃદ્ધ બાળલગ્ન, પૃ. ૯૦-૯૧