________________
૨૩૮
આઝાદી પહેલાં અને પછી મનુભાઈ જે વડેદરા રાજ્યમાં દીવાન હતા તેમણે પિતાને બંગલે ડો. સુમંત મહેતાના ભાઈ ભાસ્કર અને ઊર્મિલાબહેનનાં આંતરજ્ઞાતીય લગ્ન કરાવ્યાં હતાં. એનાથી એક કદમ આગળ વધીને મનુભાઈએ પિતાની પુત્રી હંસાબહેનનાં આંતરજ્ઞાતીય ઉપરાંત પ્રતિમ લગ્ન કરાવીને સમાજમાં
નવી પ્રણાલિકા પાડી. ૧૧. વર્ષો સુધી પાટીદાર” માસિક જ્ઞાતિમાં સુધારા માટે પ્રયત્નશીલ રહ્યું. એના
તંત્રી નરસિંહભાઈ પટેલ ક્રાંતિકારી વિચારક હતા. ૧૨. ૧૯૧૫ પછી અનાવળા બ્રાહ્મણ જ્ઞાતિમાં જુદાં જુદાં સ્થળોએથી અનાવળા
એમાં સમાજ સુધારણા અંગે જાગૃતિ લાવવા અનેક માસિક જેવાં કે, અનાવિલ પિકાર, અનાવિલ હિતેચ્છુ, આલમ, અનાવિલ સમાજ પત્રિકા,
અનાવિલ જગત વગેરે બહાર પડતાં હતાં. ૧૩. હરબન્સ પટેલ, સૈારાષ્ટ્રના પાટીદારોમાં સમાજ સુધારણા', પૃ. ૩ ૧૪. વડોદરા રાજ્યમાં ૧૯૦૫ માં ૨૨ અંત્યજ શાળાએ હતી ઈ સ. ૧૯૦૬
૧૯૦૭ માં સાતમા વરસથી ફરજિયાત અને મફત શિક્ષણ હતું. (મિલા પટેલ, ઉપયુક્ત, પૃ. ૪૪૩)
આગળ જતાં અસ્પૃશ્યતાની ભાવના નાબૂદ કરવાના હેતુથી આવી શાળાઓ બંધ કરી અંત્યજ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ
અપાશે.-સં. ૧૫. એજન, પૃ. ૪૪૬-૪૭ ૧૬. દલપત શ્રીમાળી, સેવામૂતિ પરીક્ષિતલાલ' પૃ. ૩૭–૩૮ ૧૭. ઊર્મિલા પટેલ, ઉપયુક્ત, પૃ. ૪૪૯ ૧૮. અંજના બી. શાહ, ઉપયુક્ત, પૃ. ૨૯ ૧૯. એજન, પૃ. ૪૦ ૨૦. દલપત શ્રીમાળી, ઉપર્યુક્ત, પૃ. ૨૦ ૨૧. ‘નવજીવન’ (સં. મે. ક. ગાંધી), પૃ. ૧૬, પૃ. ૧૫૧૨-૧૩ ૨૨. અંજના બી. શાહ, ઉપયુક્ત, પૃ. ૪૨, ૫૪ ૨૩. લક્ષમીદાસ શ્રીકાંત, “આદિવાસીઓ અને પછાતવર્ગ,' “ગુજરાત એક
પરિચય” પૃ. ૧૪૯ ૨૪. શિવપ્રસાદ રાજગોર, અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ,
૨૫. ગટુભાઈ ધુ, રાજકારણ અને સમાજ-સુધારણા, “પ્રજાબંધુ સુર્વણાંક પૃ. ૯૩ ૨૬. નવલરામ જ, ત્રિવેદી, “સમાજ-સુધારણનું રેખાદર્શન' પૃ. ૧૯૫