________________
૧૭૪
ખેડા જિલ્લા
આ જિલ્લાના વિસ્તાર ૪,૧૩૧.૦૫ ચો. કિ. મી. (૧,૫૫ ચો. મા.) હતા. એનાં મુખ્ય ગામામાં નડયાદ કપડવંજ ખેડા(વડુ મથક) આણંદ અને મહેમદાવાદ હતાં.
આઝાદી પહેલાં અને પછી
જિલ્લાને એ પેટાવિભાગ હતા કે જે આસિસ્ટન્ટ કલેકટર અને ડેપ્યુટી ક્લેકટરના હાથ નીચે હતા. આ જિલ્લા સાત તાલુકાઓના બનેલા હતા : આણંદ ખારસદ કપડવંજ માતર મહેમદાવાદ નડિયાદ અને ઠાસરા. હદ્દાની રૂએ કલેકટર ખંભાત રાજ્યના પોલિટિકલ એજન્ટ હતા અને રેવાકાંઠામાં વધારાને પોલિટિકલ એજન્ટ હતા.
જમીન-મહેસૂલ વહીવટીત ંત્રની દૃષ્ટિએ આ જિલ્લામાં ત્રણ પ્રકારનાં ગામ હતાં : રાસ્તી(શાંત) મહેવાસી અને રાસ્તી-મેહવાસી. ગામના વહીવટીતંત્ર માટે પટેલ અને એના ઉપર કમાવીસદારા હતા.
મ્યુનિસિપાલિટી
આ જિલ્લામાં ૧૦ હતી, જેવી કે ખેડા કપડવંજ મહેમદાવાદ નડિયાદ ડાકોર ખારસદ આણુ ંદ ઉમરેઠ એડ અને મહુધા; સાત લાલ મેડ હતાં.
ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની મદદમાં બે ઇન્સ્પેકટર અને ૧૦ ચીફ કોન્સ્ટેબલ હતા. ૧૨ પોલીસ સ્ટેશન હતાં. જિલ્લામાં ૮ સબસિડિયરી જેલા હતી કે જેમાં ૧૮૭ કેદીઓને રાખવાની વ્યવસ્થા હતી.૯
પરંચમહાલ જિલ્લ
એનુ ક્ષેત્રફળ ૪,૧૫૯.૫૪ ચો. કિ. મી. (૧,૬૦૬ ચો. મા.) હતું. રેવાકાંઠા એજન્સીના બારિયા રાજ્ય દ્વારા એ ખે ભાગેામાં વહેંચાઈ જતા હતા.
પચમહાલ જિલ્લે એ નાન–રેગ્યુલેશન' જિલ્લે હતે અને એને ઉપરી કલેકટર હતા કે જે રેવાકાંઠાનેા પોલિટિકલ એજન્ટ પણ હતા. જિલ્લાના બે વિભાગ હતા, જેના ઉપર એક આસિસ્ટન્ટ અને એક ડેપ્યુટી કલેકટર હતા. એમાં દાહાદ ગોધરા અને કાલોલ ત્રણ તાલુકા તેમજ ઝાલોદ અને હાલાલ એ બે પેઠ હતા. સિવાય ગોધરા કાલાલ અને ખોડ અને તાલુકા ખેર્ડને
ગોધરા અને દાહોદની મ્યુનિસિપાલિટી દાંહાદની સ્થાનિક બાબતેાની વ્યવસ્થા ડિસ્ટ્રિકટ હરતક હતી.