________________
રચનાત્મક પ્રવૃત્તિઓ
૧૦૧
વગેરે રાષ્ટ્રિય મુસ્લિમ હિંદુ-મુસ્લિમ એક્તા માટે પ્રયત્નશીલ હતા. ૧૯૪૬ ના કોમી રમખાણ વખતે વસંત હેગિટે તથા રજબઅલી લાખાણીએ એમનું આત્મબલિદાન આ એક્તા માટે આપ્યું હતું. ૨૪ પ્રૌઢ શિક્ષણ
પ્રૌઢ શિક્ષણની મિલમજૂરોમાં પ્રવૃત્તિ સામ્યવાદી પક્ષ તરફથી ચાલતી હતી. ૧૯૩૭ માં કોંગ્રેસી પ્રધાનમંડળની રચના થતાં આ પ્રવૃત્તિને વેગ મળ્યો હતે. ત્યારબાદ ૧૯૪૬ માં પણ કેંગ્રેસ પક્ષ ફરી સત્તારૂઢ થતાં સધન ક્ષેત્રો પસંદ કરી આ પ્રવૃત્તિ ખેડા અને સુરત જિલ્લામાં વિકસી હતી.૨૫ ગાયકવાડી પ્રદેશમાં તથા બ્રિટિશ જિલ્લામાં મોતીભાઈ અમીન અને ઈદુલાલ યાજ્ઞિકના પ્રયાસથી પુસ્તકાલયપ્રવૃત્તિ વિક્સી હતી. ૨૬
આમ ૧૯૩૨ થી ૧૯૪૭ સુધી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી અને એ દ્વારા પાયાનું કાર્ય થયું હતું.
પાદટીપ
૧. રામલાલ પરીખ, “ગુજરાત એક પરિચય, પૃ. ૬૭૬ ૨. શાંતિલાલ દેસાઈ, “રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત', પૃ. ૧૫૧–પર,
૧૫૪, ૧૫૬ ૩. શંકરલાલ બૅન્કર, ગાંધીજી અને રાષ્ટ્રિય પ્રવૃત્તિ, પૃ. ૩૭૦; નરહરિ ભટ્ટ,
‘હિંદી રાષ્ટ્રિય મહાસભાને ઈતિહાસ, પૃ. ૨૬ ૪. શંકરલાલ બેંકર, એજન, પૃ. ૪૫૫ 4. Gujarat District Gazetteer, Bhavnagar, p. 83 ૬. શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૭ ૭. શિવપ્રસાદ રાજગોર, ગુજરાતની કેળવણીને ઈતિહાસ, પૃ. ૧૧૫-૧૧૭ ૮. ઇંદુલાલ યાજ્ઞિક, “આત્મકથા' ભા. ૧, પૃ. ૨૪૨-૪૫, ૨૪૭-૪૮, ૨૫૬-૫૭ ૯. શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,
પૃ. ૨૧૩; દિનકર મહેતા, “પરિવર્તન', પૃ. ૧૬૬ ૧૦. રામલાલ પરીખ, ઉપયુક્ત, પૃ. ૬૭૨-૬૭૪ ૧૧. ઈદુલાલ યાજ્ઞિક, “આત્મકથા.” પૃ. ૧૮, ૧૯, ૪૧,૬૪, ૬૫, ૩૯૩; દિનકર
મહેતા, પરિવર્તન,’ પૃ. ૧૭૬, ૧૭૯; કમળાશંકર પંડ્યા, વેરાન જીવન, પૃ. ૧૧૩