________________
ધાર્મિક સ્થિતિ
WO
સહજાનંદૈ હિંસાયુક્ત યાને બંધ કરાવવા અહિંસામય યજ્ઞાની શરૂઆત ઝુરી, આવા પ્રસંગા વખતે માટી સખ્યામાં લાકે હાજર રહેતા. સ`પ્રદાયના સિદ્ધાંતાથી એમને વાકેફ્ કરવાની આ સારી તક રહેતી.૫૪ સહજાનંદે કચ્છ-સૌરાષ્ટ્રના રાજપૂતામાં છે.કરીઓને દૂધપીતી કરવાના અનિષ્ટને બંધ કરાવવાના અને સ્તીની પ્રથા પણ દૂર કરાવવાના પ્રયાસ આદર્યા હતા. વળી એમણે લેાકાને વહેમ, મંત્ર-જંત્ર કે મલિન દેવ-દેવીઓની ખીક ન રાખવાના ઉપદેશ આપ્યા.પપ
પરંતુ સહજાનંદ સ્વામીનું સૌથી મહત્ત્વનું કાર્યં તેા હારોની સ ંખ્યામાં ગુજરાતની કહેવાતી ઊતરતી જાતિને ઊંચે લાવવાનું હતું. એમણે કડિયા દરજી સુથાર ખારવા મેાચી ઉપરાંત હરિજન અને કાળી-કાઠી જેવી જાતિને સુધારીને સંસ્કારી બનાવી.૫૬ એમની વિશાળ ધાર્મિક દૃષ્ટિને લીધે સુરતના પ્રખ્યાત પારસી કાટવાલ અરદેશર એમના શિષ્ય બન્યા હતા. વળી એમના પ્રયાસથી કેટલાક ખાજા મુસ્લિમાએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતને સ્વીકાર કર્યો હતા.પ૭ કચ્છના ક્રોમવેલ' તરીકે વિખ્યાત બનેલા જમાદાર ફતેહમહમ્મદ પણુ સહજાનંદથી ખૂબ પ્રભાવિત થયા હતા.પ૮
પેાતે એક અઠંગ વ્યવસ્થાપક હાવાથી સહાન"? સમૈયા અથવા વ માં જુદે જુદે સમયે ભરાતી ધર્માં પરિષદ દ્વારા ત્યાગીએ અને સત્સંગીઓમાં બિરાદરીની ભાવના પેદા કરી, આવા સમૈયામાં ગુજરાતના જુદા જુદા ભાગામાંથી આવતા બ્રાહ્મણુથી માંડીને કાળી કે હરિજન જેવા એમના અનુયાયીઓની હાજરીથી સંપ્રદાયમાં એકતા અને બંધુતાની ભાવના પેદા થઈ શકી. આવા પ્રસંગે સહાન હૈ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ આદરી હતી. સમૈયાના સ્થળે એમણે તળાવ ખાદવાની કે રસ્તા સમારવાની પ્રવૃત્તિમાં ત્યાગી અને સત્સંગીઓને સામેલ કર્યા. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સમાજસેવા તથા શ્રમનું મહત્ત્વ પણ આંકવામાં આવ્યું ૫૯
સહજાનંદ સ્વામીએ એમના જીવનકાલના છેલ્લા દાયકા દરમ્યાન મ’ દિશ બંધાવવાની પ્રવૃત્તિ હાથ ધરી, બ્રહ્માનંદ તથા નિષ્કુળાનદ જેવા એમના શિષ્ય દ્વારા અમદાવાદ વડતાલ ગઢડા ભૂજ ધેાલેરા વગેરે સ્થળાએ મદિરા બંધાવવાની ચેજના થઈ. આ સુંદર મદિરા બાંધવામાં મજૂર તરીકેનું કાર્યાં ત્યાગી અને સત્સંગીઓએ કર્યું, જેમાંના ઘણા કડિયા અને સુથાર હતા.૧૦
સ્વામી સહજાન ંદે સમાજના નીચલા વર્ષોંના કચડાયેલા ક્રેને સંસ્કારી બનાવી એમને વ્યસને અને ચેરી-લૂટફાટ જેવી પ્રવૃત્તિથી મુક્ત કરાવવાની આદરેલી કુખેશથી તાજેતરમાં સ્થપાયેલી બ્રિટિશ સત્તાના અ અધિકારીઆ ખૂબ