________________
બ્રિટિશ નિ
૨. જનપ્રવાહ
જૈનેતર કવિઓને પ્રવાહુ જે પ્રમાણે ચાલુ હતા એનાથી વધુ સંખ્યામાં જૈન વિસ્તૃ સાધુએ તેમજ કાર્ય કોઈ ગૃહસ્થાને ધાર્મિક રચનાઓ રચતા પ્રવાહ . વેગપૂર્વક ચાલુ હતા. જૈનેતર કવિએ ૧૯ મી સદીની ચેાથી પચીસીને કવચત્ વટાવે છે, પણ જૈન સાધુએ તે ૨૦મી સદીના આરંભને આંબવા મથે છે. સંભવ છે કે એ પ્રવાહ ત્યાંથી પણ આગળ વધતા હાય, પણ હવે એ પેાથીઓમાં હસ્તલિખિત સ્વરૂપમાં ન સંગ્રહાતાં સીધે મુદ્રણસ્થિતિમાં મુકાયે જતા હાય. આ જૈન સાહિત્યકારામાં સમૃદ્ધ રચનાઓ આપનારા ભાગ્યે જ એવા મળે છે, ૫૦ જેટલા જાણવામાં આવેલામાંથી મોટા ભાગના વિરક્ત સાધુએ છે, જ્યારે થાડા યતિ, તા થાડા જૈન શ્રાવક પણ છે. રાસ જેવી રચનાઓ ઘેાડી જ છે. બાકીની સ્તવના અને થોડી સજ્ઝાયા છે. ધ્યાન ખે’ચનારા બાલાવબાધ જોવા મળતા નથી. ૩. ફારસી પ્રવાહ
૨૦૯
આ ગ્રંથમાળાના ૭ મા ગ્રંથમાં અપાયેલા ફારસી-ગ્રંથકારાની પરંપરા હજી ચાલુ રહેવા પામી છે અને એમાં હિંદુ તેમજ મુસ્લિમ ફારસી–લેખકાએ પોતાના મહત્ત્વને ફાળા આપ્યા છે. આમાંના મહત્ત્વના પહેલા ગ્રંથકાર રણુછેાડજી દીવાન (ઈ.સ. ૧૭૬૮–૧૮૪૧) વિશે આ પૂર્વે ગુજરાતી પ્રવાહમાં નિર્દેશ થઈ ગયા છે, ત્યાં નિર્દેશૈલી બે કૃતિ ઉપરાંત ‘પં’ અને ‘અશ્વમેધપવ'ના અનુવાદ અને
જંગનામ- એ—હેાલી’નોંધપાત્ર છે. રેવાશંકર (જૂનાગઢઃ ૧૯મી સદીને! પૂર્વા, ત્રીકમદાસ મજમૂદારના ૭મેા પુત્ર),રંગીલદાસ (જૂનાગઢઃ અવસાન ૧૮૩૨), સારાભાઈ બાપાભાઈ દિવેટિયા (અમદાવાદ–વાદરા : ૧૯ મી સદીના પૂર્વાર્ધ), છેાટાભાઈ બાપાભાઈ દિવેટિયા (સારાભાઈના નાના ભાઈ), ભોળાનાથ સારાભાઈ દિવેટિયા (ઈ. સ. ૧૮૨૨-૧૮૮૬), ગુલાબરાય બાબુરાય (સુરત ઃ ૧૯ મી ને પૂર્વાર્ધ), સુંદરલાલ (અમદાવાદ અને ઉદ્દેપુર : ૧૯ મી સદીનેા પૂર્વાર્ધ), હરિપ્રસાદ શિવપ્રસાદ (વનગર-વીરમગામ : ઈ.સ. ૧૮૨૫ માં હયાત), આત્મારામજી (સુરતઃ ઈ.સ. ૧૮૪૮માં હયાત), દસ્તૂર રબાઠી (મુંબઈ ઈ.સ. ૧૮૩૫ માં હયાત), એરવદ માહિયાર નવરોજી કુતાર (ઈ.સ. ૧૯૧૪ માં હયાત), શેખ અહમદ રઝિયુદ્દીન (સુરત : ઈ.સ. ૧૮૦૩– ૧૮૪૮), શેખ બહાદુર (સુરતઃ ઈ,સ, ૧૮૩૦–૧૮૯૦), માહમ્મદ ઝહીઉદ્દીન (ઈ.સ. ૧૮૪૮ માં હયાત), સૈયદ અહમદુલ્લાહ બિન શાહ પીરમેાહમ્મદ (સુરત ઃ . અવસાન ઈ.સ. ૧૮૫૧), કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા (નડિયાદ : ઈ.સ. . ૧૮૫૮–૧૮૯૮), આત્મારામ મેાતીરામ દીવાનજી (સુરત : ઈ.સ. ૧૮૭૩–૧૯૩૬), દસ્તૂર ખુરશે∞ જમશેદજી ઝુમાસ્ય આસાના (અવસાન ઃ ૧૯૧૨), મહેરભાઈ નસરવાનજી સૂકા (ઈ.સ. ૧૯૧૪માં હયાત), ઉપરાંત ખીજા દસેક પારસી 'થકારા તેમ. ભાષાંતરકાર જાણવામાં આવ્યા છે.