________________
બ્રિટિશ કાળ
૩૬૪
મોટે ભાગે છપાવા લાગ્યાં. કેટલાક વિદ્વાન લેખકોએ તા પેાતાનાં ગુજરાતી લખાણામાં સંસ્કૃતનાં અવતરણું પણુ ગુજરાતી લિપિમાં આપ્યાં છે !
હસ્તપ્રતોની ગુજરાતી લિપિના અને શિલાછાપમાં મુદ્રિત ગ્રંથાની ગુજરાતી લિપિના મોડમાં તથા એ પછી પ્રારભકાલના ખીમાં–મુદ્રણના ગુજરાતી લિપિ-મરોડમાં મૂળભૂત એકતા છતાં કેટલાક નોંધપાત્ર તફાવત વરતાય છે. ગુજરાતી બીબાંના મરાડનાં સૌંદય સફાઈ અને આકર્ષકતા ઉત્તરાત્તર વધ્યાં છે એમાં શંકા નથી..
પાટીપ
૧. ડાહ્યાભાઈ દેરાસરી, ‘સાઠીના સાહિત્યનુ’ દિગ્દરાન’, પૃ. ૧૧
૧. કૃષ્ણલાલ મે. ઝવેરી, ‘ગુજરાતી સાહિત્યના વધુ મા’સૂચક સ્ત ંભા', પૃ. ૭
૩. એજન, પૃ. ૬. રાડદાસ ગિરધરભાઈ તે કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીના પિતામહ થાય,. ૪. એજન, પૃ. ૭.
૫. જીએ પ્રકરણ ૧૩, પરિશિષ્ટ ૨. ફાસના અવસાનના થાડાંક માસ પહેલાં મુબઈમાં
મા` સને ૧૮૬૫ માં ગુજરાતી સભાની સ્થાપના થઈ. એ સભાની સ્થાપનામાં મુખ્ય પ્રેરણારૂપ ફા`સનું એ પછી ઘેાડાક માસમાં અવસાન થતાં એમના સ્મરણમાં એનુ 'ફાસ ગુજરાતી સભા' એવુ' નામ રાખવામાં આવ્યું. એ સભા આજ સુધી ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં વિવિધ રીતે કારત છે.
૬-૭. હીરાલાલ ત્રિ. પારેખ, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' ભા. ૨, પૃ. ૩૨ ૮. જુઓ ગુજરાતી સાહિત્ય પરિષદ–પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ', ગ્રંથ ૧ માં ‘ગદ્ય' વિશે પ્રકરણ ૮ મુ' (લે. ભોગીલાલ સાંડેસરા) તથા ગ્રંથ ૨ માં ‘ગદ્યસાહિત્ય” વિશે પ્રકરણ ૨૧ મુ (લે. હરિવલ્લભ ભાયાણી).
૯. કે. કા. શાસ્ત્રી, ‘ગુજરાતી ભાષાના વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ. ૧૦. વિમલ શાહ, ‘ગુજરાતના આદિવાસીએ’, રૃ, ૭૨–૭૩
૧૧. આ બધા નમૂના લેખકના પ્રત્યક્ષ ક્ષેત્રકાના આધારે આપવામાં આવ્યા છે. ૧૨. પ્રવીણચન્દ્ર ચિ. પરીખ, ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીના લિપિવિકાસ”, પૃ. ૨૫૭. ગુજરાતી લિપિમાં લખાયેલી બીજી કેટલીક હ.પ્ર. માટે જુએ એજન, પૃ. ૨૬૦-૬૧, ૧૩, બચુભાઈ રાવત, ‘લિપિના વિકાસ’, “કુમાર” પુ. ૧૪, અં. ૪ (સળંગ અ’ક ૪૦૦), પૃ. ૧૬૪ ૧૪, પ્રવીણચંદ્ર ચિ. પરીખ, ઉપર્યુ*ક્ત, પૃ. ૨૬૬
૧૫. બચુભાઈ રાવત, ઉપર્યુક્ત
૧૬. અન’ત કાબા પ્રિયેાળકરનું વ્યાખ્યાન ‘ગુજરાતી મુદ્રણકલાનું આદિપવ’, “ફા સ ગુજરાતી સભા ત્રિમાસિક” પુ. ૧૩, અક ૪, પૃ. ૧૫૫,
માડી લિપિમાં રૂ અને ૩ ને હ્રસ્વ-દી ભેદ દર્શાવતાં ચિહ્ન તેમજ હલંત ચિહ્નો. નથી, એ પણ એની સામે વિરોધનું કારણ હેાય. બીજી ખાજુ ગુજરાતી લિષિ ગ્રંથલેખન માટે દેવનાગરી જેટલી જ સંપૂર્ણ છે,
૧૭. આ ફોટોગ્રાફ માટે જુએ બચુલાઈ રાવત, ઉપર્યુક્ત, પૃ. ૧૬૮.