________________
૩૮
શિટિ કહ ગુજરાતની બોલીએના નમૂના ૧. ઉત્તર ગુજરાતની પટણી બેલી
| દેવકરણ પટોલ ને માટયમ બારોટ] ભાટયમ–(પટિો પાડીને) એ દેવકણદા, આવો તે ખરા. દેવકરણ-(પાછું જોઈને) ઓહોહોહે બારેટ, તમે આંહિ આથી
મા–હિં આયે બે દાડા થા. જાણે સે તે કશ ફિરિ ને મેં, નકર ભાટ ભરામણને દેસાવર તે સિંદ જવું પડે? તમ સરખા બાપા પાસ આઈને શકન નાસતે કમાલ જૈ જતા. હૈવ તે મજુરી કરિ કરિને તું મલિઆ દુટિ જાય સે. ઈનું સત્યાના જાય મુંબઈમાં માતા કાલ્યકાનું ખપર સાલે હૈં. ઇનું સારું થયે ક મારગમાં પારના જેવું દખ નસિ. ૨. અમદાવાદી ગામડિયા બોલી
એક માણસને બે દિયર હતા. ને એમેના તેનાએ બાપને કિધુ કે બાપા, માલમતાને ભારે ભાગ માને આલે. ને બાપે માલમતની
ચણિ કરિ ને થોડા દિ કડયે ને હૈયે સઘરું ભેજું કરિ પરદેસ, ન્યો ને ત્યાં મેજમજા પશે પરસિ ને. ને એ પછિ દેસ મોટો કાર પડ્યો ને એણે તેય પડવા લાગ. ૩મધ્ય ગુજરાતની ચતરી બોલી
એક વાણિત, એના સાર સેકરાતા, ને એને બાપ મેદે પડયો. એણે વસ્યાર કરયો કે મરેશ તારે સેકરા વઢિ ભરશે. તેથી તે પસે જિવતા જિવે મેટા તૈણને બ બણે રૂપિયા આલ્યા, સૌથિ નેનાને પાંઓં રૂપિયા આલ્યા. ભગનને કરવું કે એમને બાપ સાજો થયો. ૪. દક્ષિણ ગુજરાતની પૂર્વ ભરૂચની બેલી
રેવાશિ અમિ હરભાણના. અમિ હરભાણું રખેતકના તિ આસ ૧૫-૨૦ વરસ રખે કયો. તે જ રખા રૂપિયા અમાન પાંચ વરસ લગિ નિ આયાન. તાંઃ અમૈઃ રૂપિયા માગ્યાન. તાં ને કહ્યો કે આવતા વરસ અમિ રૂપિયા આપુસું. તાઃ અમે પાસે રાખે. પણ આવત વરસ પણ રૂપિયા નિ આપ્યાન.