________________
ગુજરાતી ભાષા બોલીએ અને લિપિ
આ. ‘ચ—છ—જ–ઝ' નાં તત્સમેતર શબ્દોમાં મરાઠી પ્રકારનાં ઉચ્ચારણ (નરસિંહરાવે માંધ્યાં છે.)
ઔ. વમાન ખીજા પુરુષ એકવચનમાં ‘બ્રુ’; જેમકે ‘તુ આવુ છુ’. ‘નથી’નું નહિ. ૪, દક્ષિણ ગુજરાતની ખેાલીએ
801
. બધા જ સ્વરાનું મધ્યમ ઉચ્ચારણ, અત્ય સ્વરોને સહેજ તાણીને ખેાલવાની રીત, ‘એ-એ’નાં વિદ્યુત ઉચ્ચારણાને સદંતર અભાવ
. ઈ–શકારનાં સર્વાંગ હસ્વ ઉચ્ચારણ
ઇ. તાલવ્ય શકારના સર્વથા અભાવ, સર્વાંગ કઇંચ અધેાષ ‘સ’ વ્યાપક; જેમકે ‘સારુ” ‘બેસે’‘સ” વગેરે
ઈ. ળકારને સ્થાને ‘લ'ની બહુલતા (મુ`બઈગરાઓમાં આ સામાન્ય છે તે દક્ષિણ ગુજરાતની લઢણુ છે.) : ‘નલ' ‘મલ્યા‘ વગેરે
શબ્દારંભે ‘ન'ને સ્થાને ‘લ' પ્રયેાજવાની આદત (સૌરાષ્ટ્રમાં સમુદ્રકાંઠાના ખારવા-ભાઈ વગેરેની ખેલીએમાં આ જોવા મળે છે.): જેમકે ‘નાખે'નું ‘લાખે’ ઊ. યશ્રુતિનું પ્રાબલ્ય, ભૂતકૃદંતમાં તા ‘ઇ”ના રૂપમાં વટાવીને આગળ આવી જવાનું; જેમકે ‘આઇવા' ‘ચાલેા' વગેરે
ઋ. મર કિવા હશ્રુતિના અભાવ; જેમકે માત્ર મારુ” “તારુ” “તેનુ” વગેરે . એ. દ્વિતીય ભૂતકૃદંતના રૂપમાં ‘અ—આ’ પછી ‘એ’–‘યે'ના સ્થાને ‘ય' ઉચ્ચારણ; જેમકે ‘ગયલુ” ‘આયલુ” ‘છપાયલું” વગેરે
એ. ક્રિયાતિપત્યનાં રૂપામાં ‘કરતે' ખાતે' જતે' જેવાં રૂપોની પ્રચુરતા ઔ, સનામામાં 'એ'ને બદલે 'તે'ના જ સા"ત્રિક પ્રયાગ
૫. સૌરાષ્ટ્રિય ખેલીઆ
અ. ઉચ્ચારણની દૃષ્ટિએ ઝાલાવાડ (હાલને સુરેંદ્રનગર જિલ્લા) વધુ શિષ્ટ, એ-આ’નાં અધ વિસ્તૃત અને વિદ્યુત ઉચ્ચારણુ ખૂબ સ્વાભાવિક રીતે, હાલાર અને સેારઠમાં અનંત્ય દશામાં વિદ્યુત ઉચ્ચારણ સર્વથા નથી. જ્યારે શબ્દાંતે અવિદ્યુત કિવા હસ્વ વિદ્યુત બરાબર સંભળાય છે.
આ. ઈ–શનાં પણુ એ અનુનાસિક ઢાય કે અનનુનાસિક, ઉચ્ચારણુ સથા હસ્ત્ર જ થાય છે; માત્ર ‘જ' અને ‘ય' પૂર્વે જ સ્વરભારને કારણે તાણીને ઉચ્ચરિત કરાય છે.