________________
3}}
બ્રિટિશ કાળ
વ્યાકરણ ભણાવવા વિષે મેતાજીઆને સૂચના
ટેકરાંને વ્યાકરણ ભણાવવાને આજ લગણુ એવા ધારે ચાલ્યા આવે છે, કે પેહેલાં ચેાપડીમાં લખેલા નિયમ તેમને પાડે કરાવવા; ત્યારપછી તે નિયમને થાડાધણા અ” સમજાવી વાકથોમાંથી નામ, સÖનામ, વગેરે આલખતાં શિખવી, છેલ્લે વાકયોનું વ્યાકરણ કરતાં શિખવવું, ”
.
એક વસ્તુ સ્પષ્ટ દેખાશે કે આ ભાષાસ્વરૂપમાં સુરત ખાજુના કાઈ રણકા અનુભવાતા નથી. માન્ય ગુજરાતી ભાષાની ઐતિહાસિક માંડણીને આર્ભ એ વ્યાકરણના ગદ્યમાં જોવા મળે છે
સન ૧૮૫૯ માં સરકારે એક ‘પાઠાવળી' છપાવી હતી તેનું ગદ્ય વધુ શિષ્ટતા "તરફ વળેલું જોઈ શકાય છે. હકીકતે જૂની સરકારી વાચનમાળા’—લેકમાં ‘દ્વાપ વાચનમાળા' તરીકે નજ઼ીતી વાચનમાળાના ગદ્યમાં તત્કાલીન સ્વીકૃત જોડણીની એકવાકયતા જોવા મળે છે અને ભાષામાં પણ પ્રૌઢિ જોવા મળે છે આના પાઠ અનેક વિદ્વાને1 પાસે લખાવવામાં આવેલા અને પદ્દો તે માટે ભાગે ‘ક. દ. ડા.’(કવિ દલપતરામ ડાહાભાઈ)નાં રચેલાં છપાયાં હતાં. હેાપ વાચનમાળાના સપાદનમાં કવીશ્વરના સીધા હિસ્સા હૈાવાની સંભાવના નથી, પરંતુ ‘બુદ્ધિપ્રકાશ'ના તા એ -સ`પાદક હતા અને એની ભાષાનુ ધોરણ વિકસતું જતું હતું એ નોંધપાત્ર છે.
અહીં' એ નાંધવા જેવુ છે કે શ્રી. હેાપના વ્યાકરણની પૂર્વે સન ૧૮૫૭ માં Principles of Goojaratee Grammar (ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંત) એ વ્યાકરણ શ્રી એડવર્ડ લેકીએ અંગ્રેજી માધ્યમથી રચી પ્રસિદ્ધ કર્યું હતુ. બેશક, સુવિશદ આ વ્યાકરણમાં ભાષાને ઢાંચા હજી વાણિયાશાહી છે. એ વિદ્વાને પાતાનું વ્યાકરણ લખતાં પૂર્વે પ્રેમન્ડ, ફૉર્બ્સ', ગંગાધર ફડકે, રામસે, કલાર્કસન અને ફેકનરનાં ગુજરાતી વ્યાકરણ જોયાનું લખ્યું છે, ભાષાને વ્યાકરણબદ્ધ કરવાના પણ પ્રયત્ન સારી રીતે શરૂ થઈ ચૂકયો હતા. કિવ ન દાશંકરે પણ વ્યાકરણ લખ્યાનુ જાણીતુ છે.
સન ૧૮૬૨ માં અમદાવાદની શિક્ષક તાલીમ શાળા તરફ્થી ‘ગુજરાત શાળાપત્ર' શરૂ થયું, જેમાં ‘બુદ્ધિપ્રકાશ'ની લેખન-પદ્ધતિને સમાદર કરવામાં આવ્યા હતા. આ તાલીમ શાળામાંથી અભ્યાસ કરીને નીકળેલા મેડટા ભાગના શિક્ષા ઝાલાવાડના હતા. શાળાપત્ર'ની ભાષાનેા નમૂને પશુ જોવા જેવા છે:
આ ચેાપાન્યું ગુજરાતી નિશાળાના મેદ્રેતાજીઓને સારૂં પ્રગટ કર્યુ” છે, પરંતુ ખીજા માણસાને પશુ ઉપયાગી પડશે, એમાં કાંઈ ર્સ નથી.