________________
બ્રિટિશ કાઉ વડોદરા રાજ્યમાં દાખલ કરી. એ સાથે ઈ.સ ૧૯૧૧-૧૨ માં ફરતાં પુસ્તકાલયેની
જનાને અમલ શરૂ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૩ અને ઈ.સ. ૧૯૧૪માં વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી ખાતે અનુક્રમે બાળપુસ્તકાલય અને સ્ત્રીવાચનાલય વિભાગ શરૂ કરવામાં આવ્યા હતા. આમ પુસ્તકાલય-પ્રવૃત્તિની યોજનાથી રાજ્યમાં ગામે ગામ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. સારી ગ્રંથાલય-સેવા આપવી હોય તે તાલીમ લીધેલા ગ્રંથપાલે જોઈએ એ દષ્ટિએ વડોદરા રાજ્ય ગ્રંથપાલને તાલીમ આપવા માટે વિલિયમ એ. બેડનની દોરવણું હેઠળ ગ્રંથાલય વિજ્ઞાનના તાલીમવર્ગ ઈ. સ. ૧૯૧૧ માં શરૂ કર્યા, જે ભારતમાં પ્રથમ પુસ્તકાલય શિક્ષણ વર્ગ તરીકે એતિહાસિક સ્થાન ભોગવે છે, એટલું જ નહિ, તાલીમ બાદ ગ્રંથપાલને વિશેષ જ્ઞાન મળે અને વ્યવસાય વિશેની જાણકારી અને ફરજો પ્રત્યે સજાગતા કેળવાય એ માટે “ગ્રંથાલય મિસેલિની' એ નામનું ત્રમાસિક ગુજરાતી મરાઠી અને હિંદી ભાષામાં પ્રગટ કરવામાં આવતું હતું, જે ઈ. સ. ૧૯૧૨–૧૯૧૯ સુધી પ્રકાશિત થયું હતું.
પાદટીપ ૧. ગણપતરામ હિં. દેસાઈ, “ભરૂચ શહેરને ઈતિહાસ, પૃ. ૨૧૭ ૨. શિવપ્રસાદ રાજગર, ગુજરાતને કેળવણીને ઈતિહાસ' (ગુઈ) પૃ. ૩૯-૪૦ ૩. શરાબજી મનચેરછ દેશાઈ, “તવારીખે નવસારી, પૃ. ૨૫૪ ૪. ગણપતરામ હિં. દેસાઈ ઉપર્યુક્ત, પૃ. ૨૧૯ ૫, શરાબજી દેશાઈ ઉપર્યુક્ત પૃ. ૨૫૪ ૬. ગણપતરામ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૧-રરર ૭. શેરબજી દેશાઈ. ઉપર્યુક્ત, પૃ. ૨૫૫ ૮. એજન પૃ. ૨૫૪ ૦ એજન પૃ. ૨૫૫ ૧૦. શિવપ્રસાદ રાજગર, ગુજરાતને કેળવણીને ઈતિહાસ, પૃ. ૪૮ ૧૧. એજન, ૫, ૪૫-૪૭. ૧૨. એજન, પૃ. ૩૬ ૧૩. શકરલાલ ગ. શાસ્ત્રી, “રસગંગા” (લે. વ્રજલાલ કા. શાસ્ત્રી), પરિશિષ્ટ, પૃ. ૪૭–૪૮ १४. 'सस्कृत सौरभ उनशताब्दी महोत्सव अङ्क,' राजकीय संस्कृत पाठशाला;
પેદાર, 9, ૬-૭ ૧૫ હૈ. હીરા જે, “માધુનિજ સંસ્કૃત સાહિ' પૃ. ૨૪૦ ૧૬. શકરલાલ ગં. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પ્રસ્તાવના, પૃ. ૫ ૧૭. ગણપતલાલ હિં. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૮-૨૫૦ ૮. શંકરલાલ ગં. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૪૬-૪૭