________________
બ્રિટિશ કાય
૧૯
સિક્કા ખરીદી લે તે તેઓ પોતાના હક્ક જતા કરવા કબૂલ થયાં. ગુજરાતમાં કચ્છે ચાંદીના તથા વાદરા અને જૂનાગઢ ફ્ક્ત તાંબાના જ સિક્કા પાડવાના હક્ક રાખ્યા તથા ટંકશાળા પણ રાખી. કચ્છે ઈંગ્લૅન્ડના રાજાના નામવાળા સિક્કા ચાલુ રાખ્યા,
વડાદરા રાજ્યના સિક્કા : ૧૮૧૮ માં આણુંદરાવ ગાયકવાડનું રાજ્ય હતું. ... એના સિક્કા ઉપર ફારસીમાં અકબર ખીન્નનું નામ તથા ખિતામા સાથે રાજ્યકાલસૂચક વ મુખ્ય બાજુએ તથા ખીજી બાજુએ રાજ્યકર્તાના નામના પ્રથમાક્ષર તથા ‘ગાયકવાડ’ના પ્રથમાક્ષર નાગરીમાં એક વધારાની ઊભી લીટી સાથે તેમ જ રાજ્યચિહ્ન કટાર સાથે દર્શાવાતાં.
સયાજીરાવ ૨ જાએ. ઉપર્યુક્ત પ્રકારના ચાંદીના રૂપિયા અરધા તથા ખે આના ઉપરાંત તાંબાના વિવિધ પ્રકારના સિક્કા પાડવા. સૂ, કિરણાત્સગી વર્તુલ, માટી ધા, ખે નિશાનવાળી ધન્ન, પુષ્પ, કટાર, મેાટુ. પાંડુ' વગેરે વિવિધ પ્રકારનાં ચિહ્ન આ સિક્કાઓ પર જોવા મળે છે. ગાયકવાડના પેાતાના નામના નાગરી પ્રથમાક્ષર પણ દર્શાવાતા. અકબર ૨ જાના નામવાળા એના સિક્કા ઉપર નાગરી અક્ષરા સાથે દંડે અંકિત થતા. રૂપિયા ૧૫૦ થી ૧૭૭ ગ્રેન તથા .૮ ઈંચના, અરધા ૮૮ થી ૯૦ ગ્રેન તથા ૬૫ ઇંચના અને બે આના ૨૨.૫ ગ્રેન તથા .૫ ઇંચના હતા. એક બાજુ સાત ટપકાં તથા બીજી બાજુ ફારસીમાં ‘જલુસ' લખેલા અરધા પૈસા પણ હતા.
ગણપતરાવે તથા એના અનુગામી ખંડેરાવે પણ અકબર ૨ જા તું ફારસીમાં નામ તથા ખીજી બાજુ મેટા દડા તથા સાત ટપકાંવાળા તાંબાના સિક્કા પાડયા હતા, પરંતુ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સગ્રામ પછી મુઘલ શહેનશાહના નામને સ્થાને ગાયકવાડાના કૌટુ ખિક ખિતાબ સેના ખાસખેલ શમશેર બહાદુર' ફારસીમાં લખાવા લાગ્યા. ખડેરાવે કેટલાંક વર્ષ પછી મુખ્ય બાજુ પર પેાતાનાં નામ અને ખિતાખા તથા મરાઠીમાં મુદ્રાલેખવાળા તથા ખીજી બાજુ ફારસીમાં નામ ટંકશાળ તથા વર્ષ દર્શાવતા યુરોપીય પ્રકારના સિક્કા પડાવ્યા. ૧૦
ખંડેરાવના રૂપિયા અરધા તથા પા રૂપિયા ઉપર પ્રથમાક્ષરા, કટાર, બાજુમાં નાગરીમાં ‘સાર’ તથા વર્તુલાકારે નામ અને કૌટુ ંબિક ખિતાબ દર્શાવેલાં હાય છે. ખીજી બાજુ ફારસીમાં સિક્કે મુબારક ખંડેરાવ ગાયકવાડ ગુળ ખડૌદા' છે. આ સિક્કા પૂરા એક ઇંચ વ્યાસના છે. વળી ખ'ડેરાવે મુખ્ય બાજુ અકબર ૨ જાનું *ારસીમાં નામ તથા ખીજી બાજુ પેાતાના નાગરી પ્રથમાક્ષરાવાળા પૈસા,૧૧ અરધા પૈસા; મુખ્ય બાજુ કટાર, પ્રથમાક્ષરા, હિજરી વર્ષે, ફારસીમાં ટંકશાળનું નામ તથા