________________
બ્રિટિશ કાવ
૧૩૨
પેાતાના ફાળા આપતા અને એ ગામના સામાન્ય હિતમાં વપરાતું. ગામના મહેમાના સાધુઓ તથા ફકીરા પાછળ પણ એમાંથી ખર્ચી થતા. અન્ય વિગત
કેટલાંક રાજ્ય તરફથી પ્રજાના આગેવાનેને વિશિષ્ટ સેવા કે સિદ્ધિ બદલ રાજરત્ન'ના ખિતાબ અપાતા હતા. મોટા રાજ્યમાં એક અમીરને ‘તાઝિમી સરદાર'ના ખિતાબ આપવામાં આવતા. ઢસા જેવા છઠ્ઠા વર્ગના રાજ્યમાં ‘ઢસાતૂર’ ‘દીપક' ‘પુષ્પ' ‘ર્’જન' અને ‘ભૂષણુ' જેવા ઇલ્કાબ અપાતા હતા.૧૪
દરેક રાજ્યને પેાતાનુ રાજ્યચિહ્ન, રાજ્યસૂત્ર તેમ રાજ્યગીત હતું. દરેક રાજ્ય તરફથી પેાતાનું દરખારી ગૅઝેટ' બહાર પડતું, જેમાં રાજ્યના હુકમા તથા પરિપત્રા પ્રસિદ્ધ કરવામાં આવતા. રાજ્યની પ્રવૃત્તિઓને દર વર્ષે વાષિર્ષીક વહીવટી અહેવાલ' બહાર પડતા અને એમાં દરેક ખાતાની કામગીરીની વિગતા તથા વિશિષ્ટ બનાવા કે ફેરફારની તૈાંધ આપવામાં આવતી. દરેક રાજ્યના પેાતાને ‘રાજકવિ’ (મેાટે ભાગે ચારણુ કે ગઢવી) રહેતા, જે શુભ પ્રસંગોએ રાજાની પ્રશસ્તિ રચીને દરબારમાં સંભળાવતા અથવા આશીવચન કહેતા.૫૫ દરેક રાજ્યના પાતાના વકીલ' પણ રહેતા, જે એજન્સી કે પ્રાંતિક સરકાર સાથેની કાયદા-વિષયકઃ બાખતા પતાવવામાં મદદ કરતા. હિંદુ રાજા હિંદુ તહેવારાની ઉજવણીને અને મુસ્લિમ રાજા મુસ્લિમ તહેવારાની ઉજવણીને ઉત્તેજન આપતા. કેટલાંક રાજ્યામાં અધિકારીઓએ એમને માટે મુકરર થયેલા પાશાક પહેરવા પડતા.
આમ દેશી રિયાસતાનું રાજ્યતંત્ર વિશિષ્ટ પ્રકારનુ* તેમજ વિવિધતાથી સભર હતું.
પાદટીપ
૧. H. H. Dodwell (ed.), The Cambridge History of India (CHI), Vol. VI: The Indian Empire (1858–1918), p. 62
૧–૪. Ibid., pp. 63 f. ૬. p. 65
૯. Ibid., p. 70
૧૦. Imperial Gazetteer of India, Provincial Series, Bombay Presidency
Vol. I, 119
૧૧. CHI., Vol. VI, p. 70 ૧૩. Ibid., pp. 71.
૫.
lbid., pp. 64 f. ૭-૮. Ibid., pp. 68 .
૧૨. Ibid., p. 71
૧૪. Ibid., pp. 72 f.