________________
સભ્યત
સમયે રાજ્ય એની શક્તિની મર્યાદામાં રહીને રાહતનાં પગલાં ભરતું. અંગ્રેજોના કુંડફાળામાં પણ દેશી સંસ્થાએએ પૈસા આપવા પડતા.
કાયદા
૧૯૧
દેશી રાજ્યોને પેાતાનું તંત્ર ચલાવવા માટે કાયદા ઘડવાની સત્તા હતી, તેથી કેટલાક કાયદા તેએ પેાતે નવા ઘડીને અમલમાં મૂકતાં હતાં, તે કેટલીક વાર તે અંગ્રેજ સરકારે ઘડેલા કાયદાને સ્વીકારી લઈને પેાતાના પ્રદેશમાં લાગુ પાડતાં હતાં. તેઓ જે કાયદા નવા ઘડે તેને અમલમાં મૂક્તાં પહેલાં અંગ્રેજ સરકારની સંમતિ લેવી જરૂરી હતી.
સિક્કા ટિકિટ તથા દસ્તાવેજી કાગળા
ભાવનગર નવાનગર જુનાગઢ પારબંદર કચ્છ તથા વડાદરા રાજ્યાને એની પોતાની ટંકશાળ હતી, એમાંનાં ઘણાંખરાં રાજ્યમાં ચાંદીની કારીનુ ચલણ હતું. અંગ્રેજ સરકારના એક રૂપિયા બદલ ચાંદીની સાડા ત્રણથી પાંચ ારીનું ધેારણુ રાખવામાં આવતું, એમાં સંજોગા પ્રમાણે ઘેાડા ફેરફાર થયા કરતા.૫૩ ઈ. સ. ૧૯૦૮ સુધીમાં અંગ્રેજોએ ઘણીખરી ટંકશાળા બધ કરાવી હતી,
આ ઉપરાંત કેટલાંક રાજ્યાને એમની પાતાની રેવન્યુ- ટિકિટ, કાર્ટ-ફીની ટિકિટા તથા દસ્તાવેજી કાગળા છાપવાની અને ચલાવવાની છૂટ હતી. ખીન વનાં રાજ્યાને સિક્કા પાડવાની સત્તા ન હતી, પરંતુ ક્રાફીની ટિકિટા, દસ્તાવેજી કાગળા વગેરે છાપવાની છૂટ હતી.
શહેર–સુધરાઈ
કેટલાંક રાજ્યોએ પેાતાના મુખ્ય શહેરમાં સુધરાઈની શરૂઆત કરી હતી. એમાં કેટલાક સભ્યેા ચૂંટાયેલા અને કેટલાક નિમાયેલા રહેતા. દરેક ક્રામના આગેવાનને એમાં સમાવેશ થતા. સભ્યા એના પ્રમુખની પસંદગી કરતા, શહેરમાં દીવાબત્તી રસ્તાઓ સ્વચ્છતા આરોગ્ય અગ્નિશમન વગેરેની સગવડ ઉપર તે જ્યાન આપતા. એના ખર્ચ માટે રાજ્ય તરફથી રકમ આપવામાં આવતી, શહેરનાં તળાવ કે હાસ્પિટલ માટે ફંડ રાખવામાં આવતું.
ગામના વહીવટ
દરેક ગામમાં એક પેાલીસ-પટેલ રહેતા હતા; ઉપરાંત એક પગી પણ રહેતા, જેનું કાર્ય ચાર કે ગુનેગારાને પકડવાનું હતું. કેટલાંક રાજ્યાનાં ગામામાં એક સામાન્ય ફંડ રહેતું, જે ‘ગામ-ખરચ' તરીકે ઓળખાતું. એ કુંડમાં દરેક ખેડૂત