________________
બ્રિટિશ કાલ
ગુજરાતની સરહદે આવેલાં રાજ્યાના વહીવટ માટે કે જયાં વિશાળ સંખ્યામાં જંગલી જાતિએ વસતી હતી ત્યાં ૧૮૩૮ માં મુંબઈ સરકારે સરહદી પચાયતા સ્થાપી. ૧૮૭૬ માં આ પચાયતાને નિયમિત અદાલામાં ફેરવીને એના ઉપર એક બ્રિટિશ અધિકારી નીમવામાં આવ્યા. આ અદાલતે। ૧૯૧૪ સુધી ચાલુ રહી હતી.૧૮
૧૦૦
રૈયતવારી પદ્ધતિ મુજબ જમીનમાલિક પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું અને તેથી જમીનના ખેડાણુ અને આંતરિક વેપારને ઉત્તેજન મળ્યુ હતું. મુંબઈ સરકારે સર્વે ડિપાર્ટમેન્ટ વ્યવસ્થિત કર્યું હતું. દરેક જમીનના ક્ષેત્રનું માપ લેવામાં આવ્યું. આનાવારી પ્રમાણે એનું વણીકરણ કરવામાં આવ્યું. એ પછી બુજારા, ધારી માર્ગોનું સાંનિધ્ય અને ખીજી આર્થિક પરિસ્થિતિઓને જ્યાનમાં લઈને ગામાને જૂથમાં વહેંચવવામાં આવ્યાં. દરેક જૂથની સરાસરી કિ ંમત નક્કી કરવામાં આવી અને ૧૮૪૦ માં કેટલાક પાયાના નિયમ ઘડી કાઢવામાં આવ્યા, જેના આધારે જમીન-વેરાની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. ૧૮પર માં ઇનામ કમિશનની નિમણૂક કરવામાં આવી.૧૯
૧૯૧૪ માં મુંબઈ સરકારમાં એક ગવર અને એની કાઉન્સિલમાં ત્રણ સામાન્ય સભ્ય હતા. ગવર્નરને રાજકીય ખાતુ, જાહેર સેવા ખાતું, અને સામાન્ય ખાતું, તેમજ ધારાકીય કાઉન્સિલને લગતી બાખતા સેાંપવામાં આવી. મહેસૂલ–સભ્યને મહેસલ, નાણાવિષયક અને રેલવે બાબતે સોંપવામાં આવી. કાઉન્સિલના ખીન્ન ખે સભ્યોને શહેરી અને જિલ્લા પોલીસ, કેળવણી, વહાણવટુ અને પ્રકી ખાતાં અને સ્થાનિક અને જાહેર આરાગ્ય વહેંચી આપવામાં આવ્યાં. કાઉન્સિલમાં આવતા પ્રશ્નોના નિ ય બહુમતી દ્વારા લેવામાં આવતા.૨૦
પ્રજાનાં કામકાજને લગતા બધા જ પત્ર સેક્રેટરિયેટ દ્વારા સરકારને પહેાંચતા, સેક્રેટરિયેટની રચના નીચે પ્રમાણે હતી : મહેસૂલ અને નાણાં ખાતાએ માટે એક સેક્રેટરી અને અન્ડર—સેક્રેટરી, રાજકીય ન્યાયકીય અને ખાસ ખાતાં માટે એક સનંદી સેક્રેટરી અને એક અન્ડર–સેક્રેટરી તથા ખે બિનસનંદી આસિસ્ટન્ટ સેક્રેટરીએ; સામાન્ય, કેળવણું'વિષયક, વહાણવટુ' અને પ્રકી' ખાતાંએ માટે એક સેક્રેટરી (સનદી નાગરિક) અને એક સનદી આસિસ્ટન્ટ સેક્રેટરી; કાયદાખાતા માટે એક સનદી સેક્રેટરી અને એક સદી આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ સેક્રેટરી હતા. જાહેરકાર્યાંના ખાતા માટે (જેમાં રેલવેના સમાવેશ થતા) એક સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને મે અન્ડર–સેક્રેટરીએ હતા. ચીફ સેક્રેટરીના તાબામાં એક અલાયદું ખાતું હતું અને એને મદદ કરવા પીઢ દીવાની અન્ડર સેક્રેટરીએ હતા.૨૧