________________
બ્રિટિશ કાઉ.
૧૩૨
પણ પ્રાત્સાહન આપ્યું હતું. અંજાર-તૂણા રેલવે એમના સમય દરમ્યાન અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૮૯૦ માં એમણે બ્રિટિશ સરકાર સાથે કરાર કરી કચ્છમાં તાર-વ્યવસ્થા દાખલ કરી હતી.૪૩ ૧૯૦૦-૧૯૦૧ ના છપ્પનિયા દુકાળ વખતે દોઢ કરોડના ખર્ચે લેખને રાહત આપી હતી. એમણે અફીણના મુક્ત વેચાણ પર પ્રતિબધ મૂકયો હતા. એમના લાંબા (ઈ. સ. ૧૯૪૨ સુધીના) શાસનકાલ દરમ્યાન કચ્છે ઘણી પ્રગતિ સાધી હતી.
૨. નવાનગર
આ રાજ્યનુ` ક્ષેત્રફળ ૯,૮૧૯ ચા. કિ. મી. હતુ`. ૧૯૨૧ માં વસ્તી ૩,૪૫,૩૫૩ અને વાર્ષિક આવક રૂ. ૬૬,૪૪,૩૩૦ હતી.
ઈ. સ. ૧૮૧૪માં જામ સતાજી ગાદીના વારસ બન્યા હતા. ઈ. સ. ૧૮૨૦ માં એમનું અવસાન થતાં સ્વસ્થ જામ જસાજીની વિધવા રાણી અશ્રુબાએ દત્તક તરીકે લીધેલા પુત્ર રણમલજી નવાનગર(જામનગર)ની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬ માં પડેલા દુકાળા દરમ્યાન ગરીમાને રાજી આપવા માટે એમણે નવાનગરમાં કાઠા અને લાખાટા તરીકે ઓળખાતા મહેલ તથા પાસેનું તળાવ બંધાવ્યાં હતાં. એમને શિકારના ખૂબ શેખ હતા. ઈ. સ. ૧૮૫૨ માં જામ રણમલજીનું મૃત્યુ થતાં એમની આઠ રાણીઓમાંથી સાનીબાઈના પુત્ર વિભાજી નવાનગરના જામ બન્યા. એમણે આખામાંડળના વાઘેરેએ કરેલા બડને સમાવવામાં અંગ્રેજોને મદદ કરી, સનદી અને ફાદારી અદાલતેાની સ્થાપના કરવામાં આવી તથા પાર્લસ, જાહેર હિતનાં કાર્યો, શિક્ષણુ આરોગ્ય વગેરે ખાતાં શરૂ કરવામાં આવ્યાં. એમણે મહાલેાને ઇજારે આપવાની પ્રથા ઈ. સ. ૧૮૬૬ માં રદ કરી.રસ્તા બંધાવી, ખંદરાની સગવડ વધારી વેપારને ઉત્તેજન આપ્યું. તેઓ સંગીતના ખૂબ શેાખીન હતા. એમની સલામી ૧૧ તાપાથી વધારીને ૧૫ તાપાની કરવામાં આવી હતી. એ સમયમાં અનેક પ્રકારના ખને લીધે રાજ્ય દેવામાં હતું. ૪૪
ઈ.સ. ૧૮૯૫ ની ૨૮મી એપ્રિલે એમનું અપુત્ર નિધન થતાં એ જ વર્ષોંની ૧૦મી મેએ એમના દત્તક સગીર પુત્ર જસવંતસિ’હજી ઉર્ફે જસાજીને અંગ્રેજ અધિકારી લ હૅન્ડાક દ્વારા ગાદીએ બેસાડવામાં આવ્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન મેજર ડબલ્યુ. પી. ક્રેનેડી નામના એડિમિનસ્ટ્રેટરે વહીવટ ચલાવ્યા. ઈ.સ. ૧૮૯૭ માં રાજકાટ-જામનગર અને જામનગર–ખેડી રેલવેએ ખુલ્લી મૂકવામાં આવી, જસવતસિંહજી પુખ્ત ઉંમરના થતાં ઈ.સ. ૧૯૦૩માં એમને સંપૂર્ણ વહીવટી સત્તા આપવામાં આવી, પરંતુ ઈ.સ. ૧૯૦૬ માં એમનુ` નિ:સંતાન અવસાન થતાં એમના એરમાન ભાઈ (ઠાકાર વિભાજીના ખીન્ન દત્તક પુત્ર) રણજિતસિંહે